1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અનુષ્કા શર્માનું Sexy લુક (જુઓ ફોટા)

P.R

અનુષ્કા શર્માને બોલેવુડની ભાગ્યશાળી એક્ટ્રેસ કહેવામાં આવે છે. કેરિયરની શરૂઆતથી જ અત્યાર સુધી ક્યારેય ન લાગ્યુ કે તેનો કેરિયર ગ્રાફ નીચે આવી રહ્યો છે. સારા બેનર અને હીરો તેને હંમેશા મળ્યા છે. એક બબલી ગર્લના રૂપમાં તેણે ઘણી ફિલ્મોમાં પોતાની છાપ છોડી
P.R


P.R

તાજેતરમાં જ લોકપ્રિય મૈગજીન 'મૈક્સિમ' માટે અનુષ્કાએ બોલ્ડ ફોટો શૂટ કરી બતાવી દીધુ કે તક મળે તો તે પણ બોલ્ડ રોલ માટે તૈયાર છે. આમ પણ તેણે ક્યારેય કોઈ હોટ સીન માટે નિર્દેશકોને પરેશાન કર્યા નથી.
P.R

યુવાઓમાં અનુષ્કા ખૂબ જ લોકપ્રિય છે અને પોતાની લોકપ્રિયતાને વધારવા માટે જ અનુષ્કા આ પ્રકારની સેક્સી અદાઓ બતાવી છે.
P.R


અનુષ્કાની ખાસિયત એ છે કે રણવીર સિંહ જેવા યુવા હીરોથી લઈને તે શાહરૂખ ખન જેવા મેચ્યોર હીરો સુધી તેની જોડી જામી જાય છે. બેંડ બાજા બરાત.. રબ ને બના દી જોડી, જબ તક હૈ જાન જેવી સફળ ફિલ્મો તેણે પોતાના ખાતામાં નાખી છે. હવે તે આમિર ખાનની સાથે 'પીકે' નામની ફિલ્મ કરવા જઈ રહી છે. જેનુ નિર્દેશન રાજકુમાર હિરાની કરી રહ્યા છે.

P.R