શુક્રવાર, 1 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 જુલાઈ 2022 (18:55 IST)

Web Series:- 90'sની એક્ટ્રેસોનો OTTમાં દબદબો: માધુરીથી લઈને એક્ટ્રેસ કરિશ્મા કપૂર કર્યુ વેબ સિરીઝની દુનિયામાં ડેબ્યુ

90s Popular Actresses : સોમવારે, કાજોલે તેની વેબ સિરીઝ ડેબ્યૂની જાહેરાત કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે તેના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ તેણીની પ્રથમ સ્ટ્રીમિંગ ડેબ્યૂ નથી પરંતુ વેબ સીરીઝ સ્પેસમાં તેણીની પ્રથમ ધમાલ છે. કાજોલ હવે 90ના દાયકાની અભિનેત્રીઓની લિસ્ટમાં તેમનો નામ શામેલ કરી રહી છે. 
 
કરિશ્મા કપૂર 
કરિશ્મા કપૂર 90ના દાયકાની પ્રથમ અભિનેત્રી હતી. જેને બે વર્ષ પહેલા વેબસીરીઝની શરૂઆત કરી હતી. 
17 વર્ષની ઉંમરમાં ફિલ્મી કરિયરની શરૂઆત જાણીતી એક્ટ્રેસ કરિશ્મા કપૂર Alt balaji અને Zee5ના શો 'મેન્ટલ હુડ'થી વેબ સિરીઝ કરિયરની શરૂઆત કરનાર પ્રથમ  
 
90ના દાયકાની એક્ટ્રેસ હતી
 
રવીના ટંડન-   રવિના ટંડને 10 ડિસેમ્બર 2021 ના ​​રોજ રીલિઝ થયેલી નેટફ્લિક્સની અરણ્યક સાથે તેની શરૂઆત કરી હતી.
 
સુષ્મિતા સેન
પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને વર્ષ 2020માં ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થયેલી 'આર્ય' સાથે તેની વેબ કરિયરની શરૂઆત કરી હતી
 
માધુરી દીક્ષિત- માધુરી દીક્ષિત તાજેતરમાં 'ધ ફેમ ગેમ'નામની નેટફ્લિક્સની વેબ સિરીઝમાં જોવા મળી હતી
સોનાલી બેન્દ્રે- સોનાલી બેન્દ્રેએ બ્રોકન ન્યૂઝ (જી5) સાથે તેની શરૂઆત કરી હતી. બ્રોકન ન્યૂઝ 10 જૂન 2022 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
જૂહી ચાવલા- જુહી ચાવલા ટૂંક સમયમાં જ આ વર્ષના અંતમાં એમેઝોન પ્રાઇમ વિડિયોના હશ હશ સાથે તેના ઓટીટી ડેબ્યૂમાં જોવા મળશે.
શિલ્પા શેટ્ટી- શિલ્પા શેટ્ટી એમેઝોન પ્રાઇમ વીડિયો પર રોહિત શેટ્ટીના ભારતીય પોલીસ ફોર્સમાં દેખાશે