આલિયા બની દુલ્હન "દુલ્હન વાળી ફીલીંગ"

Last Modified મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (17:00 IST)

આલિયાએ તેમના સોશિયલ મીડિયા અકાઉંટ પર દુલ્હનના લુકમાં ફોટા શેયર કરી હતી. આ ફોટા પર આલિયાએ લખ્યું હતું. દુલ્હન વાળી ફીલીંગ આલિયાની આ ફોટાને જોઈને
કેટલાક ફેંસ તેને રણબીરની દુલ્હન જણાવી રહ્યા છે. એક એ લખ્યું ભાભી તેમજ બીજાએ લખ્યું આરકેની દુલ્હન
આલિયા અને રણબીરની લગ્નના ચર્ચા તો લાંબા સમયથી થઈ રહ્યા છે. પણ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા આ ફોટાને ફેંસએ ચોકાવી દીધું છે.

હકીકતમાં આલિયાએ તાજેતરમાં એક એડ શૂટ કર્યું. આ એડ કપડાના પૉપુલર બ્રાંડ માટે હતું. એડ માટે આલિયા દુલ્હનના જોડામાં તૈયાર થઈ. આલિયા અને રણબીરની આ ફોટાશૂટથી લઈને એડિટ કરાઈ છે.આ પણ વાંચો :