આલિયા ભટ્ટનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર છવાયું

Last Modified મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (00:22 IST)
બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે અફેયરની લઈને ચર્ચામાં છે. આલિયા તેમની એક્ટિંગ સ્કિલ્સના સિવાય તેમના લુક્સ માટે પણ પૉપ્યુલર છે.
ફેંસ તેમના ગ્લેમરસ લુકને ખૂબ પસંદ કરે છે. આલિયાની ફિલ્મ કલંકની શૂટિંગ આ દિવસો હેદરાબાદમાં રામોજી રાવ ફિલ્મ સિટીમાં થઈ રહી છે. આ વાતની જાણકારી પોતે આલિયાએ તેમના ઈંસ્ટાગ્રામથી આપી છે.
તાજેતરમાં આલિતા ભટ્ટએ ઈંસ્ટાગ્રામ પર તેમની કેટલીક ફોટા શેયર કરી છે. ફોટામાં આલિયાએ ઑફ ગોલ્ડન રંગની ડ્રેસ પહેરી છે. જેમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે. તેને વાળમાં અંબુડા બનાવી રાખ્યું છે. તે સિવાય વાળની લેયર તેમના ચેહરા પર જોવાઈ રહી છે. આલિયાની આ ફોટાને લાખો લાઈક આવી ગયા છે.
આલિયા આ દિવસો તેમના અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્ર, તખ્ત અને કલંકને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં આલિયાની સાથે વરૂણ ધવન, આદિત્ય રાય કપૂર અને કુનાલ ખેમૂ મુખ્ય ભૂમિકામાં છે. તેમજ બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર રણબીર કપૂર અને આલિયા સાથે નજર આવ્યા છે. સેટથી બન્નેની હમેશા બન્નેની ફોટા સામે આવતી રહે છે.


આ પણ વાંચો :