1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 24 ડિસેમ્બર 2018 (17:34 IST)

રેંપ પર મલાઈકા અરોડાની સુંદરતાનો અંદાજ

Malaika arora
ફેશનની દુનિયામાં મલાઈકા અરોડા એક મોટું નામ છે. જ્યારે પણ કોઈ મોટી ફેશન ઈવેંટ હોય છે તો મલાઈકાને જરૂર તેમાં બોલાવે છે અને તે ખુશીખુશી તેનો ભાગ બને છે. 
તાજેતરમાં મલાઈકા કેટલાક ફેશન ડિજાઈનર્સ માટે રેંપ વૉક કર્યું અને તે સુંદર લાગી. તેને સોશિયલ મીડિયા પર ફોટા પણ પોસ્ટ કર્યા. તેના ફેંસને આ ફોટા જોઈ મલાઈકાને હૉટ અને સેક્સી કહ્યું. 
અત્યારે મલાઈકા અને અર્જુન કપૂર તેમના નજીદીકીના કારણે સતત ચર્ચામાં છે. બન્ને હમેશા સાથે જોવાય છે.