ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 24 ડિસેમ્બર 2018 (16:21 IST)

ભારતી સિંહએ પ્રેગ્નેંસી માટે આ શું બોલી ... જલ્દી આવવું પડશે હર્ષને

ટીવીની કૉમેડી ક્વીન ભારતી સિંહએ તેમના પ્રેગ્નેંસી પ્લાન જહેર કર્યું છે. પાછલા વર્ષ હર્ષ લિંમ્બાચિયાથી લગ્ન કરનારી ભારતીએ કહ્યું કે તે 2019માં બેબી પ્લાન કરી રહી છે. તેનાથી તેના અને હર્ષનો સંબંધ નેક્સટ્ લેવલ પર પહોંચી જશે. 
ભારતી અનુસાર તે તેમની પ્રેગ્નેંસીના આખરે દિવસ સુધી કામ કરવા ઈચ્છે છે. તે કહે છે કે તે પોતાને બેબી બંપની સાથે ઈમેજિન કરતી રહે છે. 
જલ્દી આવવું પડશે હર્ષને 
તેમના હસમુખ સ્વભાવ માટે મશહૂર ભારતીએ જણાવ્યું કે તેને અત્યારે સુધી બાળક શા માટે નહી કર્યુ. ભારતી મુજબ હર્ષ રાત્રે એક-એક વાગ્યે સુધી આવશે તો બેબી કેવી રીતે થશે. તેના પર તેમના પતિ હર્ષએ કહ્યું કે કોઈ વાત નથી, એક દિવસ હું જલ્દી નવ વાગ્યે આવી જઈશ. 
 
બે દીકરીની ઈચ્છા 
જ્યાં હર્ષ ઈચ્છે છે કે ટ્વિંસ થઈ જાય તો તે ભારતીનો કહેવું છે કે તે ઈચ્છે છે કે તેના ઘરે દીકરી હોય. તે પણ એક નહી બે-બે. ભારતી અનુસાર માતા-પિતાના એક ફોન પર દીકરી તેની પાસે આવી જાય છે. જ્યારે દીકરા તેમના વાઈફથી આ વિશે પૂછે છે.