શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 13 એપ્રિલ 2022 (18:49 IST)

Alia bhatt Ranbir Kapoor Wedding Functions Live: આલિયા ભટ્ટની મેહંદી સેરેમનીમાં શામેલ થવા આ લોકો ઘરે પહોંચવા લાગ્યા મેહમાન

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના રીત અત્યારે થોડી જ વારમાં શરૂ થશે. બન્નેના લગ્નની તારીખ 14 થી 17 એપ્રિલના વચ્ચે જણાવી રહી છે. લાંબા સમય પછી આ કપલ ફેંસની આતુરતાનો અંત થવાના છે. લોકો હમેશાથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બંધમાં બંધવતા જોવા ઈચ્છે છે. અત્યારે તો બન્નેન્ના લગ્નની તારીખને લઈને કોઈ આધિકારિક વાત સામે નથી આવી છે પણ મીડિયા રિપોર્ટસના મુજબ બન્ને 17 એપ્રિલથી પહેલા કોઈ પણ દિવસે લગ્ન કરી શકે છે. તેની સાથે જ આજથી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રી વેડિંગ ફંકશનની શરૂઆત થશે.
મેહંદી સેરેમની માટે આવવા શરૂ થયા મેહમાન 
મુંબઈના પાલી હિલ વાસ્તુ અપાર્ટમેંટમાં જ રણબીર કપૂરનો ફ્લેટ છે અને આ બિલ્ડિંગમાં આલિયા ભટ્ટ પણ રહે છે. મેહંદી સેરેમની અહીં જ થવી છે. આ અપાર્ટમેંટની બહાર નીતૂ કપૂર, નિતાશા નંદા અને રીમા જૈનને આવતા જોવાયો છે. એક એક કરીને બધા લોકો વાસ્તુ અપાર્ટમેંટ પહોંચી રહ્યા છે. જણાવીએ કે આલિયા ભત્ટની મેહંદી સેરેમનીની રીત આજ દિવસમાં 1 વાગ્યેથી ક્યારે પણ શરૂ થઈ શકે છે. 
 

06:46 PM, 13th Apr

06:44 PM, 13th Apr
મળતી માહિતી મુજબ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં, ચાહકો આ વિશે વધુને વધુ જાણવા માંગે છે. દરમિયાન, એવા અહેવાલો છે કે મિકી કોન્ટ્રાક્ટરે લગ્નના ખાસ દિવસે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના મેકઅપ અને હેરસ્ટાઇલની જવાબદારી લીધી છે.

06:40 PM, 13th Apr
સોનાનું બુકે ગિફ્ટમાં મળ્યું
સુરતના જ્વેલરે આલિયા તથા રણબીરને ગિફ્ટમાં કેરેટ ગોલ્ડ પ્લેટેડ બુકે ગિફ્ટમાં આપ્યું છે. વીડિયોમાં ગિફ્ટ લાવનાર વ્યક્તિએ કહ્યું હતું, 'અમે સુરતથી આવીએ છીએ. રણબીરજી તથા આલિયાજી માટે આ ગિફ્ટ છે. આ ગોલ્ડ પ્લેટેડ રોઝ બુકે છે. આ સોનાના વરખમાંથી બનાવવામાં આવ્યું છે. આ 100 ટકા રિયલ છે. આ વ્યક્તિએ પોતાનું નામ રોનક હોવાનું કહ્યું હતું.' વધુમાં તેણે કહ્યું હતું કે ડી.ખુશાલદાસ જ્વેલર્સે આ ગિફ્ટ મોકલી છે.