શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2017 (10:29 IST)

છોકરીઓના પ્રાઈવેટ પાર્ટને શા માટે ઘૂરે છે લોકો : Disha patani

દિશા પટાનીએ સોશલ સાઈટ ઈંસ્ટાગ્રામ પર છોકરીઓ માટે આવાજ ઉઠાવી થોડા દિવસ પહેલા એક પોસ્ટ શેયર કરી છે. તેણે તેમની આ પોસ્ટમાં તેણે એવા લોકોની માનસિકતાને ધિક્કારો છે જે છોકરીઓના ઢાકેલા તન કે શરીર પર ઝાંકે છે. 
દિશાએ લખ્યું કે - આ સરળ છે કે કોઈ મહિલા તેમના ઢાકેલા શરીરના આધારે તપાસીએ પણ કેટલીક ઘટિયા માનસિકતાને સ્વીકાર કરવું અઘરું છે. જ્યારે તમે કોઈ મહિલાને તેમના પાર્ટસને ઘૂરો છો જેને તમે ઢાકવા માટે કહો છો. 
 
એટલે કે દિશા એમએસ ધોની દાનટોલ્ડ સ્ટોરી અને કૂંગ ફૂ યોગામં જોવાઈ છે. પાછલા કેટલાક સમયમાંથી એ તેમના કપડાને લઈને વિવાદ માં રહી છે અને તેને ઘણી આલોચનાના સામનો કરવું પડ્યું છે.