બુધવાર, 24 ડિસેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (10:40 IST)

દિશા પટનીએ શેયર કરી ગ્લેમરસ ફોટા ફેંસએ કહ્યું 'જોર દાર'

disha patani
દિશા પટનીની લોકપ્રિયતા પર કોઈને શંકા નથી અને તેઓ ઝડપથી આગળ વધી રહ્યા છે. ધીરે ધીરે ફિલ્મોમાં પણ તેમનું સ્થાન બનાવે છે.
Photo : Instagram
સોશિલ મીડિયા પર તેની લોકપ્રિયતા વિશે શું કહેવું. તેને લાખોમાં લાઇક્સ મળે છે.
Photo : Instagram
તેનાથી ઉત્સાહિત, થઈ તે તેમના ફેંસને તેમના ગ્લેમરસ અંદાજથી રૂબરૂ કરાવતી રહે છે. 
Photo : Instagram
તાજેતરમાં તેણે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. તમને ઘણી બધી પસંદ આવી છે. 'ઉત્સાહી', 'સરસ', 'લવ યુ' ઘણા ફેંસને તેમનો આ અંદાજ પસંદ આવી રહ્યું છે.