રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 2 નવેમ્બર 2019 (12:23 IST)

ઈલિયાના ડિક્રૂજનો હૉટ બિકની અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ

બોલીવુડની હૉટ અને બોલ્ડ એક્ટ્રેસમાં શામેલ ઈલિયાના ડિક્રૂજનો 1 નવેમ્બરનો બર્થડે છે. ઈલિયાના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેમની ઘણી હૉત અને ગ્લેમરસ ફોટા શેયર કરે છે. 
બર્થડે ગર્લ ઈલિયાનાએ તેમનો એક હૉટ બિકની વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરી સનંસની મચાવી દીધી છે. શેયર કરેલ આ વીડિયોમાં ઈલિયાના એક્વા સી કલરની બિકનીમાં ખૂબ હૉટ નજર આવી રહી છે. 
ઈલિયાનાએ બ્લેક કલરના સનગ્લાસેસ તેમના લુકને કામ્લીમેંટ કરી રહ્યા છે. ઈલિયાનાએ તેમના કરિયરની શરૂઆત સાઉથ ઈંડસ્ટૃઈથી કરી હતી. સાઉથમાં ઘણી બધી ફિલ્મો કર્યા પછી ઈલિયાના ડિક્રૂજ બોલીવુડમાં ફિલ્મ બરફીથી ડેબ્યૂ કર્યું હતું. 
 
ઈલિયાના જલ્દી જ ફિલ્મ પાગલપંતીમાં જૉન અબ્રાહમની સાથે નજર આવશે. તે સિવાય તે અભિષેક બચ્ચનની સાથે ફિલ્મ દ બિગ બુલમાં નજર આવશે. આ ફિલ્મ આવતા વર્ષે 2020માં સિનેમાઘરોમાં રિલીજ થશે.