બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 9 નવેમ્બર 2022 (16:19 IST)

Kanishka Soni Pregnancy: પહેલા પોતાનાથી કર્યા લગ્ન, હવે બનશે માતા

Kanishka Soni Photos Viral: સ્ટાર પ્લસના સીરિયલ દિયા ઓર બાતી હમની એકટ્રેસ કનિષ્કા સોની પાછલા કેટલાક સમયથી ચર્ચામાં છે. એક્ટ્રેસએ પહેલા પોતાની લગ્ન કર્યાના લઈને ચર્ચામાં હતી અને હવે લગ્નના બે મહીના પછી પ્રેગ્નેંસીને લઈને કનિષ્કા સોની (Kanishka Soni Pregnancy) હવે એક્ટિંગની દુનિયાને છોડીને ન્યુયાર્ક જઈને વસી ગઈ છે. પણ તે સોશિયલ મીડિયા પર સતત તેમની લાઈફના અપડેટ્સ આપતી રહે છે. તાજેતરમાં તેણે કેટલાક ફોટા અપલોડ કરી હતી જેમાં તેમની બેલી પર ફેટ જોવાઈ રહ્યો હતો. જેને જોઈને નેટીજંસએ દાવો કર્યો કે કનિષ્કા સોની પ્રેગ્નેંટ છે. 
 
કનિષ્કા સોનીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રેગ્નેંસી પર સફાઈ આપી છે.  અભિનેત્રીએ કહ્યું- તે સ્વ-પરિણીત છે, સ્વ-ગર્ભવતી નથી... તે માત્ર યુએસએના સ્વાદિષ્ટ પિઝા અને બર્ગર છે જેણે મારું થોડું વજન વધાર્યું. પણ મને તે ગમે છે. કનિષ્કની લેટેસ્ટ તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે તે ન્યૂયોર્કમાં ખૂબ જ મસ્તી કરી રહી છે અને તેની લાઈફનો ભરપૂર આનંદ માણી રહી છે.