રવિવાર, 2 એપ્રિલ 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 7 ડિસેમ્બર 2022 (14:56 IST)

Kantara Hindi OTT Release:કંતારા હિંદીમાં જલ્દી જ થશે રિલીજ, જાણો ક્યાં અને કેવી રીતે જોવી

Kantara Hindi OTT Release: ઋષભ શેટ્ટીની સુપરહિટ ફિલ્મ કંતારાને જો તમે અત્યારે સુધી સિનેમામાં નથી જોઈ તો નિરાશ ન થાઓ કારણ કે કાંતારા સિનેમાઘરમાં ધૂમ મચાવ્યા પછી ઓટીટી પર પણ આવવા તૈયાર છે. અમા તો કાંતારા પહેલા જ ઓટીટી પર આવી ગઈ છે માત્ર અંતરા આટ્લુ જ છે કે તેનો હિંદી વર્જન અત્યારે સુધી નથી આવ્યો હતો. કાંતારા કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પહેલા જ ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે પણ હવે આ ફિલ્મને હિંદેમાં પણ રિલીઝ કરાઈ રહ્યો છે. હિંદીમાં આ ફિલ્મને તમે ઓટીટી પ્લેટફાર્મ નેટફ્લિક્સ પર જોઈ શકશો. 
 
કંતારાનુ હિંદી વર્જન 9 ડિસેમ્બરથી નેટફ્લિક્સ ઈંડિયા પર દર્શકો માટે ઉપલબ્ધ થશે. કંતારા હિંદી પ્લેટફાર્મ સબસક્રાઈબ માટે વગર કોઈ વધારે શુલ્ક મળશે. ફિલ્મના હિંદી ડ્બ સંસ્કરણને પણ ઋષભ  શેટ્ટીએ નિર્દેશિત કર્યો છે તેનાથી 75 કરોડથી વધારે કમાણી કરી હતી. ફેંસ આતુરતાથી તેના હિંદી વર્જનની રાહ જોઈ રહ્યા હતા હવે મેકર્સએ ફેંસને ગુડન્યુઝ આપી છે.