સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 31 જુલાઈ 2018 (16:14 IST)

કપૂર પરિવારમાં શહનાઈ વાગશે, નક્કી થઈ ગયા કરિશ્મા કપૂરના લગ્નની તારીખ

કરિશ્મા કપોરએ તેમના પતિ સંજય કપૂરથી તલાક થઈ ગયું છે. તલાક લેતા પહેલા જ એ વર્ષો સુધી તેમના પતિથી જુદા રહી અને બાળકોની પાલન પણ તેને જ ક્લર્યું. આ સમયે સંદીપ તોષનીવાલથી તેમની નજીદીકી ચર્ચામાં રહી 
 

કપૂર ખાનદાનમાં થતી પાર્ટીમાં સંદીપ પણ એક પરિવારના સભ્યની રીતે શામેલ થતો રહ્યું. કરિશ્માના ડેડ રણધીર કપૂરએ પણ કીધું કે કરિશ્માની ખુશીમાં જ તેમની ખુશી છે અને જો કરિશ્મા લગ્ન કરી રહી છે તો તેને કોઈ આપત્તિ નથી 
કપૂર પરિવારથી સંકળાયેલા રણધીર કપૂર અને કરીના કપૂર પણ ઈચ્છે છે કે કરિશ્મા વીતી વાત ભૂલાઈને નવી જીવન શરૂ કરે. 
જણાવાઈ રહ્યું છે કે દિવાળી પછી કરિશ્મા અને સંદીપના લગ્ન થશે. નવંબર આખરેની તારીખ નક્કી થઈ ગઈ છે. લગ્ન 2018માં જ થશે અને તોડા જ દિવસોમાં તૈયારીઓ પણ શરૂ થઈ જશે. કરિશ્મા સિંપલ લગ્ન કરવા ઈચ્છે છે અને તેને કોઈ ધૂમ ધડાકો પસંદ નથી. સંદીપ પણ તેમની પત્નીથી જુદા થઈ ગયા છે.