રવિવાર, 10 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 8 મે 2024 (11:23 IST)

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

met gala 2024 isha ambani
instagram
Met Gala 2024: મેટ ગાલામાં શામેલ થવુ હોલીવુડથી લઈને બોલીવુડ સિતારા સુધી માટે આ મોટી વાત છેૢ દુનિયાભરના સિતારા આ ઈવેંતમાં શામેલ થવાના સપના જુએ છે. પણ આ ઈવેંટમાં શામેલ થવા માટે સિતારાઓને ખાસ ઈંવિટેશન મોકલાય છે. તેના વગર તે ઈવેંટમાં શામેલ નથી થઈ શકતા. સિતારાના સિવાય ફેશનના દીવાના પણ આ ઈવેટના આતુરતાથી રાહ જુએ છે. કારણ કે અહીં સેલિબ્રિટીઝ એક જુદા જ અવતારમાં પહોંચેછે બૉલીવુડ સેલિબ્રિટી આલિયા ભટ્ટ અને બિજનેસમેન ઈશા અંબાનીના લુકએ મેટ ગાલામાં ખાસ ચર્ચા વિખેર્યા. ઈશાએ ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાના ફ્લોરલ સાડી ગાઉન પહેર્યો જેમાં તે કમાલની લાગી રહી હતી. 
 
ઈશા અંબાનીની ડ્રેસ બનાવવામાં લાગ્યો 10000 કલાકથી પણ વધારે સમય 
ઈશા અંબાનીના મેટ ગાલા 2024નુ લુક સોશિયલ મીડિયા પર તીવ્રતાથી વાયરલ થઈ રહ્યા છે. ઈશા અંબાનીએ આ ખાસ અવસર પર ગોલ્ડન કલરમી સાડી ગાઉન કેરી કર્યુ. તેણે આ ગાઉનને અનીતા શ્રાફ અને રાહુલ મિશ્રાએ ડિઝાઈન કરી છે. જેમાં તેણે જણાવ્યુ કે આ ગાઉનને તૈયાર કરવા માટે 10 હજારથી વધારે કલાકનો સમય લાગ્યો. આ સાડી ગાઉનને બનાવવા માટે ડિઝાઈનર રાહુલએ તેમના જૂના કલેકશનથી નચેલા એલિમેંટસને ઉપયોગ કર્યો છે. ગાઉનમાં ફૂલો, પતંગિયા, ડ્રેગનફ્લાય, ખાસ નમૂના અને એમ્બ્રોઇડરી જેવી કે ફરિશા, જરદોઝી, નક્ષી અને ડબકા તેમજ ફ્રેન્ચ ગાંઠોની નાજુક પેટર્ન છે. જે ગાઉનમાં સ્ટાઈલ નાખી રહી છે.
 
ઈશા અંબાનીના યુનિક જેડ ક્લચ બ એગની ખાસિયત 
ઈશાએ તેમના આ ગાર્જિયસ ડ્રેસની સાથે એક નાનો કલ્ચ પણ કેરી કર્યુ છે. આ પણ એક જુદી ખાસિયત છે જેને તેમણે તેમના બ્રાડ "સ્વદેશ" દ્વારા તૈયાર કરાયુ છે. આ જેડ ક્લચ બેગને જયપુરના કારીગર હરિ નારાયણ મારોટિયાએ બનાવ્યો છે. એમ્બ્રોડરી અને મિનિએચર પેટિંગ વાળુ આ બેગ તેમની ડ્રેસની સાથે સુંદર લાગી રહ્યુ છે.