બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

કાજોલના એક્શન સીન જોઈને ચોકાઈ ગયા શાહરૂખ

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ફિલ્મ દિલવાલેમાં કાજોલના એક્શન સીન જોઈને ચોકી ગયા શાહરૂખએ કહ્યું કાજોલના આ રૂપ મને પણ પહેલી વાર જોયું છે. 
 
રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની શાહરૂખ ખાન અને કાજોલની જોડી વાલી ફિલ્મ 18 દિસંબરે પ્રદર્શિત થશે. શાહરૂખ એ કહ્યું કે દિલવાલેમાં કાજોલના એક્શનને એણે ચોકાવી દીધા . 
 
શાહરૂખએ કહ્યું , કાજોલ એક શીનમાં એવી રીતે એંટ્રી લે છે કે બધા જોવા રહે છે એ સીનમાં શારૂખને ઘા લાગી ગઈ ત્યારે શારૂખના પુત્ર અબરામ પણ ત્યાં હતો એને એવું લાગ્યું કે આ ચોટ કાજોલના કારણે વાગી છે. 
 
અબરામ એ કહ્યું "પાપા તૂટી ગયા" શાહરૂખને ખૂબ સમય લાગ્યો અબરામને સમજાવવાવું કે આ કાજોલના કારણે નહી થયું છે. 
 
પતિ અજય દેવગને કાજોલને સારા ટીપ્સ આપ્યા છે . એ બોલીવુડના સિંઘમ છે.