સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2019 (11:23 IST)

માલદીવમાં વેકેશન એંજાય કરી રહી નુસરત ભરૂચા, બિકની ફોટાથી સોશિયલ મીડિયા પર મચાવ્યુ હંગામો

બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા પાછલા કેટલાક સમયથી માલદીવમાં વેકેશન એંજાય કરી રહી છે. અહીંથી તે સતત ફેંસની સાથે તેમની હૉટ અને સેક્સી ફોટા પણ શેયર કરી રહી છે. 
 
તાજેતરમાં નુસરતએ તેમની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે જેમાં તે બિકની પહેરી નીલા સમુદ્રના કાંઠે નજર આવી રહી છે. 
 
આ ફોટાની સાથે નુસરતએ કેપ્શનમાં લખ્યુ હું ઠીક ત્યાં છુ જ્યાં હું હોવા ઈચ્છુ છું. આ કેપ્શનની આગળ નુસરતએ એક લહરો વાળા ઈમોજી પણ બનાવ્યુ છે. 
 
આ ફોટામાં નુસરત યેલો અને કેટલાક પિંક કલરની બિકનીમાં નજર આવી રહી છે. તેની થાઈ પર બનેલું ટેટૂ ખૂબ કૂલ લાગી રહ્યુ છે.