શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 17 મે 2017 (11:24 IST)

VIRAL વીડિયો - શિવગામીના પતિ બન્યા કટપ્પા

ફિલ્મ 'બાહુબલી'ને ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ લોકપ્રિયતા મળી છે. ફિલ્મના બધા કેરેક્ટર ભલે એ બાહુબલી હોય કે કટપ્પા હોય કે પછી શિવગામી - ફેંસ તરફથી બધાને પ્રેમ મળ્યો છે. હવે  ફિલ્મમાં શિવગામી અને કટપ્પાનો રોલ ભજવનારા રામ્યા કૃષ્ણન અને સત્યરાજને એક ટેક્સટાઈલ કંપની તરફથી એક એડવર્ટિજમેંટ મળ્યુ છે. જેમા બંને કપલ બન્યા છે. 

 
આ એડવર્ટિજમેંટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 
'બાહુબલી'માં શિવગામી મહિષ્મતી રાજ્યની પૂર્વ રાણીના પાત્રમાં છે અને કટપ્પા એક ગુલામના રોલમાં છે.