સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 22 એપ્રિલ 2021 (18:16 IST)

Radhe માં સલમાન ખાનનો કિસિંગ સીન થઈ રહ્યો ટ્રેંડ, જાણો શા માટે નહી કરતા Kiss '

રાધે યોર મોસ્ટ વાંટેડ ભાઈનો ટ્રેલર રિલીજ થઈ ગયો છે સલમાન ખાના ડાયલૉગ્સ વાયરલ થઈ રહ્યા છે. ત્યાં સૌથી વધારે ચર્ચા તેમના કિસિંગ સીનના છે. ફિલ્મમાં દિશા પાટનીને કિસ કરતા જોવાઈ રહ્યા છે. 
તેમના કરિયરમાં એક થી વધીને એક બ્લૉકબસ્ટર આપનાર સલમાન હમેશા કિસિંગ સીન પર ઑબ્જેકશન કર્યો છે. ટ્રેલરના રિલીજ થતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કે સલમાન એ તેમના વર્ષો 
 
જૂનો વાદો તોડી દીધો છે. 
 
નો કિસિંગ સીન પૉલિસી પર કહી આ વાત 
સલમાન આ વાતનો ખુલાસા પોતે કર્યા છે કે તે પડદા પર શા માટે ઈંટીમેટ સીન નહી આપતા. કરન જોહરના ચેટ શો "કૉફી વિદ કરણ" માં સલમાનથી પૂછાયુ કે તે શા માટે કિસિંગ સીન નહી કરતા તો તેણે બે 
 
શબ્દમાં કહ્યુ "નો ફન"
 
વેબસાઈટ ડીએનએ આપેલ એક ઈંટરવ્યૂહમાં સલમાન ખાનએ કહ્યુ હતો કે સાફ સુથરી સિનેમાને સપોર્ટ કરે છે તેથી તેમના બેનરમાં જે ફિલ્મો હોય છે તે આરીતનો કંટેટ સીન નહી હોય્ સલમાન એ આગળ જણાવ્યુ કે ફિલ્મોમાં ઈંટીમેટ સીન હોવાથી બધા દર્શક ફિલ્મ જોવા નહી આવશે. 
 
સલમાન કહે છે કે હું ઈચ્છુ છુ કે અમારા બેનરની જે ફિલ્મો હોય તેને લોકો મજાકિયા, એકશન અને રોમાંસ માટે જાણો. આખુ પરિવાર સાથે ફિલ્મ જોવા આવે. મારી ફિલ્મ પરિવાર માટે હોય છે. 
 
અરબાજનો મજેદાર જવાબ 
તેમજ કપિલ શર્માના શોમાં જયારે અરબાજ અને સલમાન ખાન પહોંચ્યા હતા તો તેનાથી તે સમયે પણ કિસિંગ સીનને લઈને સવાલ પૂછાયુ કપિલ સવાલ પર અરબાજ મજાકિયા અંદાજમાં કહ્યુ કે તે ઑફ સ્ક્રીન પર જ આટલુ થઈ જાય છે કે પડદા પર જરૂર નહી હોય. આ જોતા બધા હ્સવા લાગ્યા.