રામ ગોપાલ વર્માએ સાનિયા મિર્જાની એવી PHOTO કરી શેયર કે બબાલ મચી ગઈ

Last Modified સોમવાર, 12 જૂન 2017 (14:36 IST)
રામ ગોપાલ વર્મા જેમણે બોલીવુડને રંગીલા, સત્યા, કંપની અને સરકાર જેવી ફિલ્મો આપી એ આજકાલ સોશિયલ મીડિયા પર પોતાની હરકતોને કારણે વધુ ચર્ચામાં છે.
થોડા દિવસ પહેલા ટ્વિટર છોડનારા રામૂએ ઈંસ્ટાગ્રામ પર ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાની એક એવી ફોટો શેયર કરી છે જેના પર બબાલ મહી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે રામ ગોપાલ વર્માએ સાનિયાની ટેનિસ રમતા એક ફોટો લગાવી જેમા તેમના અંડરગારમેંટ્સ દેખાય રહ્યા છે. ફોટો સાથે કેપ્શનમાં રામૂએ જે લખ્યુ તે કોઈની પણ સમજની બહાર છે.
યૂઝર્સને એ સમજાતુ નથી કે તેમણે કયા કંટેક્સ્ટમાં આ મેસેજ લખ્યો છે. રામીની શોર્ટ ફિલ્મ મેરી બેટી સની લિયોની બનના ચાહતી હૈ આવવાની છે. આ શોટ ફિલ્મને લઈને જ તેમણે આ ફોટો શેયર કર્યો છે.

હવે આ પૂરી વાતનો સાનિયા મિર્જાની ફોટો સાથે શુ લેવા દેવા હતી એ સમજાતુ નથી. પણ તેમના જૂના સોશિયલ મીડિયા પર વિવાદોના રેકોર્ડને જોતા રામૂને ખૂબ લડવામાં આવ્યો છે.
આ પહેલા પણ રામગોપાલ વર્માએ પોતાના ટ્વિટર પોસ્ટ્સ માટે અનેકવાર ટ્રોલ કરવામાં આવી ચુક્યા છે.
તેમને આ વાતથી કોઈ ફરક પડતો નથી.
હાલ થોડા દિવસ પહેલા જ તેમને ટ્વિટરને અલવિદા કહ્યુ અને ઈંસ્ટાગ્રામ જોઈન કર્યુ હતુઆ પણ વાંચો :