શુક્રવાર, 1 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 6 જૂન 2022 (11:38 IST)

Salman khan- એક્ટ્રેસ સલમાન ખાનને મારવાની ધમકી મળી, પત્રમાં લખ્યુ - મૂસેવાલા જેવી સ્થિતિ કરી નાખીશ

Salman khan- સલમાન ખાનને લઈને મોટા સમાચાર છે સમાચારની માનીએ તો સલમાન ખાનને સિદ્દૂ મૂસેવાલાની રીતે મારવાની ધમકી ભર્યુ લેટર મળ્યુ છે. જાણકારી મુજબ હવે સલમાન ખાનના પિતા સવારે જોગિંગ પર ગયા તો જ્યા તે બેંચ પર બેસ્યા હતા તેણે તેમના દીકરા સલમાન ખાનના નામથી ધમકી ભરેલુ લેટર મળ્યુ. પોલીસે કેં નોંધી તપાસ શરૂ કરી નાખી છે. 
 
બાંદ્રામાં નોંધાઈ FIR 
મુંબઈના બાંદ્રામાં પોલીસ આ કેસમાં એફઆઈ આર નોંધઈ છે. ખાસ વાત આ છે કે સિદ્ધૂ મૂસેવાલાની મોત પછી સલમાન ખાનની સુરક્ષા વધારી નાખી હતી. આવુ તેથી કારણ કે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના મુખ્ય સંદિગ્ધ બિશ્નોઈએ કેટલાક વર્ષ પહેલા સલમાન ખાનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જેને ધ્યાનમાં રાખતા સલમાન ખાનના પ્રત્યે  ખતરાને લઈને તેમની સુરક્ષા વધારી નાખી હતી.