સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2022 (15:54 IST)

શાહરૂખ ખાનની ફિલ્મનો ટીઝર થયુ લાંક આવતા વર્ષે 2 જૂનને રીલીઝ થશે ફિલ્મ

SRK ની નવી ફિલ્મનું ધમાકેદાર ટીઝર- શાહરૂખ ખાનની મોસ્ટે અવેટેડ ફિલ્મ જવાનનો ટીઝર લાંચ કરાયુ છે. શાહરૂખએ સોશિયલ મીડિયા પર ટીઝર શેયર કરતા ફિલ્મની રીલીજ ડેટનો પણ ખુલાસો કર્યુ છે.

એક્ટરએ પોસ્ટ શેયર કરતા કહ્યુ એક એક્શન પેક્ડ ફિલ્મ 2 જૂન 2023 ને સિનેમાઘરમાં અમે તમારા માટે લઈને આવી રહ્યા છે જવાન સથે જ એક્ટરએ જણાવ્યુ કે ફિલ્મ હિંદીના સિવાય તે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિત પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડ્કશન ફાઉસ રેડ ચિલીજ એંટરટેનમેંટના બેનર હેઠણ બની છે. એટલી કુમારની ડાયરેક્શનમાં બની ફિલ્મને ગૌરી ખાનએ પ્રોડ્યૂસ કર્યુ છે.