ગુરુવાર, 8 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified બુધવાર, 8 જૂન 2022 (09:47 IST)

Shilpa Shetty Birthday: અક્ષય કુમારથી બ્રેકઅપ પછી તૂટી ગઈ હતી શિલ્પા શેટ્ટીએ બધા સામે દગાબાજ કહ્યુ હતુ

shilpa
બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેમના પ્રમાણિક અંદાજ માટે ઓળખાય છે. દરેક મુદ્દા પર વગર અચકાવી તે તેમના દિલની વાત કહે છે. આજે 8 જૂનને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)તેમનો 47મો જન્મદિવસ ઉજવી રહે છે.  90ની દશનની આ હીરોઈન પ્રોફેશનલ લાઈફમાં હમેશા હલચલ થતી રહી છે. તે તેમની પર્સલ લાઈફથી પણ ચર્ચામાં છવાઈ રહી. આ વાત તો કોઈથી પણ નથી છુપી કે એક સમય હરો કે શિલ્પા શેટ્ટી બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) પર જાન આપતી હતી. અક્ષય કુમાર પર જાહેર કર્યુ હતુ કે તે શિલ્પા શેટ્ટીને પસંદ કરે છે. પણ બન્નેનો સંબંધ વધારે નથી ચાલ્યુ અને તે પછી શિલ્પાએ અક્ષય કુમારને દગાબાજ પણ કહ્યુ હતું. 
 
જણાવીએ કે વર્ષ 1997માં રિલીજ થઈ ફિલ્મ ઈંસાફની શૂટિંગના દરમિયાન જ શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમારની લવ સ્ટૉરી શરૂ થઈ હતી. શિલ્પા અને અક્ષયની ઑફસ્ક્રીન કેમેસ્ટૃઈને લોકો ખૂબ પસંદ કરતા હતા. પણ 2000 આવતા આવતા આ સંબંધને દમ તોડી દીધુ. થોડા સમય પછી શિલ્પા શેટ્ટી સામે આવી અને દુનિયાને જણાવ્યુ કે અક્ષય કુમારએ તેને દગો આપ્યો. એક ઈંટરવ્યૂહ દરમિયાન શિલ્પાએ સાફ રીતે કહ્યુ કે તેણે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના વિશે ખબર પડી તો તે પૂર્ણ રીતે તૂટી ગઈ હતી.