શુક્રવાર, 1 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 3 ઑક્ટોબર 2018 (11:43 IST)

સોનમ કપૂરના આ બોલ્ડ અંદાજએ મચાવી ધૂમ, ફોટો થયા વાયરલ

સોનમ કપૂરના આ બોલ્ડ અંદાજએ મચાવી ધૂમ, ફોટો થયા વાયરલ 
સોનમ કપૂરને બૉલીવુડ ફૈશન ક્વીન કહેવાય છે. તે તેમના પતિ આનંદ આહૂજાની સાથે મિલાનો પહોંચી જ્યાં પર અરમાની ફૈશન શો હતું. 
 

જ્યારે વાત ફૈશન શોની હોય તો સોનમ કેમ પાછળ રહે. એ ખૂબ બોલ્ડ અંદાજમાં પતિ સાથે પહોંચી. 

સોનમ પોતે સોશલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા. બ્લેક ગાઉન પર બ્લેજરમાં એ ખૂબ હૉટ  જોવાઈ રહી હતી. 
 
સોનમની આ ફોટાઓએ ધૂમ મચાવી નાખી છે. અને સોશલ મીડિયા પર આ વાયરલ થઈ રહ્યા છે.