શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 9 મે 2017 (13:23 IST)

SUPER CUTE : કરીનાના આ 'છોટૂ નવાબ' તૈમૂરની NEW PHOTO જોઈ તમે

કરીના કપૂર અને સેફ અલી ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન જન્મ લેતા જ સોશિયલ મીડિયા પર છવાય ગયો હતો. જન્મ પછી તૈમૂરની જન્મ સમય  આવેલી એક ફોટો પછી તેમની એક પ્યારી તસ્વીર મમ્મી કરીના સાથે શેયર કરવામાં આવી હતી. હવે તૈમૂરની એક વધુ ખૂબ જ ક્યૂટ ફોટો સામે આવી છે. 
 
આ ફોટોમાં તૈમૂર ખૂબ ક્યૂટ લાગી રહ્યો છે. ફોટોમાં તે એક ચેયર પર કૈપ પહેરીને બેસ્યો છે. કરીના કપૂર મા બન્યા પછી પરત પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે.  તાજેતરમાં જ તે લંડનમાં શૂટ કરીને પરત ફરી છે. 
 
તૈમૂરના જન્મ પછી કરીના અને સૈફના ઘરે એક વધુ નાનકડા મહેમાન આવવાના છે. કરીનાની નણંદ સોહા અલી ખાન માતા બનવાની છે.  સોહાના પતિ કુણાલ ખેમૂએ આ માહિતી આપી છે કે સોહા પ્રેગનેંટ છે.  20 ડિસેમ્બર 2016ના રોજ જન્મેલા તૈમૂર 20 મે 2017ના રોજ 5 મહિનાનો થઈ જશે. 

 
 

Hi