બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2019 (17:35 IST)

બોલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર કરી રહી છે ધુંઆધાર પ્રચાર, જુઓ ફોટા

દરેક વારની રીતે આ સમયે પણ લોકસભા ચૂંટણી પણ બૉલીવુડ સિતારાના રંગમા રમતા નજર આવી રહ્યા છે. એક તરફ જ્યાં ઘણા જૂના મહાન રાજનીતિમાં મોટા મકામ હાસલ કરી લીધા છે તો તેમજ ઘણા આવર્ષે તેમના રાજનીતિક કરિયરની શરૂઆત કરી છે. તેમાંથી એક છે બૉલીવુડની રંગીલા ગર્લના નામથી ફેમસ ઉર્મિલા માતોંડકર 
લાંબા સમયથી ફિલ્મોથી દૂર ઉર્મિલાએ તાજેતરમાં કાંગ્રેસ પાર્ટીનો હાથ થામ્યું છે. કાંગ્રેસએ ઉર્મિલા માતોંડકરએ મુંબઈ નોર્થ સીટથી તેમના સંસદીય ઉમેદવાર બનાવ્યુ છે. 
તાજેતરમાં ઉર્મિલા મુંબઈ કાંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાની સાથે બોરીવલીમાં ચૂંટણી પ્રચાર કરતી નજર આવી
ઉર્મિલા માતોંડકર બીજેપીના મહાન નેતા ગોપાલ શેટ્ટીની સાથે ચૂંટણી લડી રહી છે. તેને તેમની સંપત્તિ 68.28 કરોડ રૂપિયા જાહેર કરી છે. અને તેની સામે કોઈ અપરાધિક કેસ પણ નથી. 
(બધા ફોટા ગિરીશ શ્રીવાસ્તવ)