ઉર્વશી રોતેલાની બોલ્ડ બિકની ફોટા થઈ વાયરલ, માલદીવમાં કરી રહી છે વેકેશન એંજાય

Photo : Instagram
Last Updated: શુક્રવાર, 5 જૂન 2020 (15:31 IST)
બૉલીવુડ એકટ્રેસ રોતેલા ફિલ્મોથી વધારે તેમની ફોટાને લઈને ચર્ચામાં રહે છે. તે આ દિવસો માલદીવમાં વેકેશન એંજાય કરી રહી છે.
તાજેતરમાં જ ઉર્વશી રોતેલા તેમના ઈંસ્ટાગ્રામથી એક ફોટા શેયર કરી છે. જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટામાં ઉર્વશી સમુદ્ર કાંઠે બ્લૂ કલરની બિકની પહેલા મસ્તી કરતી નજર આવી રહી છે.

આ ફોટાની સાથે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યુ. પાછળથી કે આગળ થી
માલદીવનો પાણી મને હમેશા ચમકીલો મળે છે. સ્વર્ગથી થોડા સમયની રજા પર

આ ફોટામાં ઉર્વશી રોતેલા ખૂબ બોલ્ડ નજર આવી રહી છે. તેમનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર કોઈથી છિપાયુ નથી. એકટ્રેસ ફિલ્મોમાં તો બ્લ્ડ કેરેકટર્સ પ્લે કરે જ છે. તેની સાથે તે રિયલ લાઈફમાં પણ ખૂબ બોલ્ડ છે.


આ પણ વાંચો :