બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2019 (15:56 IST)

અત્યારે સુધી નહી કર્યું છે નવરાત્રિમાં કોઈ પૂજન તો કરી લો આ 5 ઉપાય, જલ્દી જ મળવા લાગશે શુભ પરિણામ

નવરાત્રિના 9 દિવસ ભક્ત કઠિન અને ખાસ ઉપાસના કરે છે. પણ ઘણી વાર કેટલાક ભક્ત ઘણા કારણોથી અત્યારે સુધી વિધિવિધાનથી પૂજન નહી કરી શકયા હશે પણ અત્યારે પણ સમય નહી ગયું છે તમે પણ કરી શકો છો દેવી માને પ્રસન્ન. ભારતના ઘણા ભાગોમાં પંચમીથી પર્વ શરૂ હોય છે. તમે પણ પંચમી પછીથી આ 5ઉપાય કરી શકે છે માની અસીમ કૃપા
 
ઉપાય 1
9 દીપક 
તુલસીના કુંડાની પાસે 9 દીવા લગાવી માતા તુલસીજીથી ઘરની શાંતિ, સુખ, સમૃદ્ધિ, સફળતા અને સૌભાગ્યની પ્રાર્થના કરવી. 
 
ઉપાય 2
લાલ ચુનરીમાં મખાણા, બતાશા અને સિક્કા 
અષ્ટમીના દિવસે કોઈ પણ માતાના મંદિરમાં જઈ લાલ ચુનરીમા મખાણા, બતાશા અને સિક્કા રાખી માતાના ખોડા ભરવું. 
 
ઉપાય 3 
સુંદરકાડના પાઠ કરવું 
નવરાત્રિના કોઈ પણ દિવસે સુંદરકાંડના સસ્વર પાઠ કરાવો. 
 
ઉપાય 4 
અષ્ટમીના દિવસે કન્યા પૂજન 
9 કન્યાનો પૂજન કરી શકો તો અતિ ઉત્તમ પણ જો શકય ન હોય તો કોઈ એક નાની કન્યાને લાલ રંગની બધી સુંદર-સુંદર સામગ્રી ભેંટ કરવી. તેમાં રમત સમગ્રી શિક્ષા સામગ્રી, વસ્ત્ર, શ્રૃંગાર સામગ્રી હોઈ શકે છે. ફૂલ, ફળ, મિઠાઈ અને દક્ષિણા સાથે જરૂર રાખવી. 
 
ઉપાય 5 
સુહાગન સ્ત્રીને ભેંટ  
નવરાત્રિના આખરે દિવસોમાં ક્યારે પણ કોઈ સુહાગન સ્ત્રીને ચાંદીની