ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

બાળક નહી સાંભળતો કોઈ વાત તો આ પેરેંટિંગ ભૂલ થઈ શકે છે જવાબદાર તરત સુધારી લો ટેવ

શુક્રવાર,જુલાઈ 5, 2024
0
1
Heat Rash child -ઉનાળાની ઋતુ આવતાની સાથે જ આકરી ગરમી નાના-મોટા બંને બાળકોમાં ચકામા નું કારણ બની જાય છે. નવજાત બાળકોની ત્વચા પણ ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી પિમ્પલ્સ, ખંજવાળ અને ફોલ્લીઓ તેમને વધુ પરેશાન કરે છે.
1
2
વધતી જતી ઉંમર સાથે આપણી યાદશક્તિ નબળી પડવા લાગે છે અને વિદ્યાર્થીઓ માટે પણ તેમની યાદશક્તિને તેજ કરવી જરૂરી છે, ચાલો જાણીએ યાદશક્તિને તેજ કરવાના ઘરેલુ ઉપાયો.
2
3
Happy Brothers Day દર વર્ષની જેમ 24 મે ના રોજ બ્રધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભાઈઓ માટે વિશેષ છે આપણે જાણીએ કેવી રીતે થઈ આ દિવસની શરૂઆત અને આ દિવસથી સંબંધિત રોચક વાતો.
3
4
આજે બાળકોમાં શિષ્ટાચાર અને અનુશાસનની કમી દેખાય છે તેના જવાબદાર માતા-પિત પોતે જ છે બાળપણમાં જ બાળકોને કામનસેંસની વાત શિષ્ટાચારના સૂત્ર અને અનુશાસનમાં રહેવ શીખડાવો તેને વડીલથી
4
4
5
Drinks for kids i summer- ઉનાડામાં બાળક વધારે બીમાર પડે છે તડકામાં શાળા આવવુ-જવુ રમવાના કારણે બાળક સૌથી વધારે ડિહાઈડ્રેશન નો શિકાર છે. ઘણીવાર શરીરમાં પાણીની ઉણપને કારણે
5
6
Confidence -કોઈમા પણ આત્મ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. તેનાથી માણસ જીવનની કોઈ પણ પરીક્ષાને સરળતાથી પાસ કરી શકે છે. પણ જો કોઈને ક્નાફિડેટ બનાવવા તેમના માતા-પિતાની જ જવાબદારી હોય છે અને આ બાળપણથી જ કોઈ પણ માણસમાં નાખવી જ જોઈએ.
6
7
Weight of a child- આજકાલ બગડતી જીવનશૈલી અને ખાનપાનને કારણે સ્થૂળતાની સમસ્યા સામાન્ય થઈ છે. આજકાલ આ સમસ્યા ન માત્ર મોટી ઉમ્રના લોકોમાં જ જોવા નથી મળતી પરંતુ બાળકોમાં પણ તે ઝડપથી વધી રહી છે.
7
8
Working parents and child study- કામકાજી માતાપિતા તરીકે, જીવન અને બાળકના ઉછેર વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર કેટલાક માતાપિતા નિરાશ થઈ જાય છે કે તેઓ તેમના બાળકો માટે સમય કાઢી શકતા નથી.
8
8
9
ઉનાળાની ઋતુના આગમન સાથે, વહેલી સવારની શાળાનો સમય ઘણા વાલીઓ માટે સમસ્યારૂપ બની જાય છે. બાળકોને વહેલી સવારે જગાડીને તૈયાર કરીને શાળાએ મોકલવા કોઈ પડકારથી ઓછું નથી.
9
10
ચિપ્સ, કુરકુરે જેવા બજારમાં મળતા અનેક પેકેટ બંધ ફુડ્સ બાળકોની પસંદગીની વસ્તુ હોય છે. ઘરમાંથી બહાર નીકળતા જ સૌથી પહેલા પેકેટ બંધ ચિપ્સની માંગ કરે છે. અનેકવાર માતાપિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લાવી આપે છે
10
11
Exam stress on students- હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જેના માટે બાળકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. કેટલાક બાળકો પાસે બોર્ડ છે પરીક્ષાઓ શરૂ થવાની છે અને તે પછી સારી કોલેજ માટે પ્રવેશ પરીક્ષા આપવી પડશે.
11
12
આજકાલ નાના બાળકોમાં મોબાઈલ ફોન જોવાની ટેવ સામાન્ય છે. બાળકો બોલતા પણ શીખતા નથી અને તે પહેલા તેમનો પરિચય મોબાઈલ ફોન સાથે થાય છે. ક્યારેક માતા-પિતા બાળકનું મનોરંજન કરવા માટે અને ક્યારેક તેને રડતા રોકવા માટે મોબાઈલ ફોન તેને આપી દે છે
12
13
ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે.
13
14
Why Baby Cry at Night:જો તમારા ઘરમાં નાનું બાળક છે, તો તમે જોયું હશે કે બાળકો રાત્રે વધુ રડે છે અને દિવસ દરમિયાન આરામથી સૂઈ જાય છે. તમે વિચારતા જ હશો કે આવું કેમ થાય છે. ચાલો અમને જણાવો
14
15
Maternity bag- ડિલીવરી પછી નવી માતાને આરામ કરવાની સલાહ આપીએ છે. તેથી આજકાલ હોસ્પીટલ જવાથી પહેલા જ માતા તેમના આવનારા બાળકો માટે બેગ તૈયાર કરે છે
15
16
Praising your kid in healthy way: વખાણ કે પ્રશંસા દરેક ને ગમે છે. ખાસ કરીને નાના બાળકોને તેમના નાના-નાના પ્રયાસો માટે પ્રશંસા મળે તો તેમને ખૂબ ખુશી થાય છે અને તેઓ મોટિવેટ પણ થાય છે. બાળકોન વખાણ તેમનો આત્મવિશ્વાસ વધારવાનુ કામ કરે છે અને તેનાથી તેમનો ...
16
17
Food For Kids Immunity: બાળકોના આહારમાં હેલ્ધી ફૂડનો સમાવેશ કરવો જરૂરી છે. જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને અને તેઓ વારંવાર બીમાર પડવાથી બચે. તે બાળકોના વિકાસને પણ અસર કરે છે. જાણો કઇ 5 વસ્તુઓ છે જે બાળકોને ખવડાવવી જોઇએ.
17
18
જે રીતે નાના બાળકો માટે માલિશ જરૂરી છે તે જ રીતે ગર્ભધારણ બાદ સ્ત્રીઓ માટે પણ માલિશ કરવી ખુબ જ જરૂરી છે. આનાથી સ્ત્રીનું શરીર સુગઠિત બને છે. અમે તમને સ્ત્રીઓની માલિશને લગતી થોડીક મહત્વપુર્ણ વાતો જણાવીએ છીએ-
18
19
નાના બાળકો ખૂબ જ ક્યુટ હોય છે. તેથી ઘરના તમામ લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તેમને માંગ્યા વગર પણ ઘણું બધું મળી જાય છે અને તેમની દરેક ઈચ્છા પણ પૂરી થાય છે. પરંતુ થોડા સમય પછી, જો આને રોકવામાં ન આવે તો, બાળકો બગડે છે
19