શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (13:43 IST)

Child care Sleeping- આ નાના ઉપાયોથી તમારું બાળક મીઠી ઉંઘમાં ઉંઘશે

મોટા લોકોની જેમ બાળકોમા પણ સૂવાની જુદી ટેવ હોય છે કેટલાક બાળકોને થોડી પણ ફિજિકલ એક્ટિવિટે કરતા જ વાર-વાર સૂઈ જાય છે. તો કેટલાક બાળકોને ખૂબ મુશ્કેલથી ઉંઘ આવે છે. બાળકોની હેલ્થ માટે 
તેમને 10-11 કલાકની ઉંઘ ખૂબ જરૂરી છે. તેથી જો તમારું બાળક સૂતો નથી તો તે સૂઈ જાય તે માટે કેટલાક ટિપ્સ અપનાવી જોઈએ. 
આ વાતોંની કાળજી રાખવી 
-  બાળકને દરરોજ જુદા સુવડાવવાની કોશિશ કરવી. જો તમે શરૂઆતથી જ આવુ કરશો તો તે અલગ સૂવાની ટેવ પડશે. 
-  સૂતા પહેલા પહેલા બાળકની સફાઈ પર પણ ધ્યાન રાખો.   ખાસ કરીને નાક, કાન અમે મોઢાની યોગ્ય રીતે સફાઈ કરીને તેને સુવડાવો. 
-  સૂતા પહેલા પહેલા બાળકની માલિશ કરવી પણ ફાયદાકારી રહે છે તેનાથી તેને સારી ઉંઘ આવશે. 
-  બાળકના સૂતા પહેલા રૂમમાં અંધારું જરૂર કરો. કારણકે અંધારામાં ઉંઘથી સંકળાયેલા હાર્મોન સક્રિય હોય છે. આ હાર્મોન ઉંઘ લાવવામાં સહાયક હોય છે. 
-  રૂમની બારીના પડદા જરૂર લગાવો અને શકય હોય તો બારણા પણ બંદ કરો. જેથી બાળક બાધારહિત સારી ઉંઘ લઈ શકો. 
-  ધીમો મ્યુઝિક અને વાર્મ લાઈટ પણ બાળકને સારી ઉંઘ આપવામાં મદદગાર હોય છે. તેની વ્યવસ્થા તમે તેના રૂપમાં કરી શકો છો. 
-  જ્યારે તમારો બાળક સૂઈ રહ્યા હોય તો ઘરમાં તીવ્ર આવાજ વાળા સાધન જેમકે મિક્સી, વેક્યુમ ક્લીનર વગેરેનો ઉપયોગ ન કરવું. તેનાથી બાળક ડરીને ઉઠી જાય છે. 
- તમે ઈચ્છો તો બાળકની સાથે સૂઈ શકો છો જ્યારે સુધી તે સૂઈ નહી જતો. પણ તેનાથી ચોંટાડીને ન સુવડાવવા નહી તો તે ટેવાય જશે અને તમારા દૂર થતા જ તેમની ઉંઘ તૂટી જાય છે. 
- સારું હશે કે તમે તમારા બાળકને આ પ્રકારની ટેવ ન નાખવી. 
- જ્યારે બાળક હળવી ઉંઘમાં હોય ત્યારે તેને ખોડા કે ઘોડિયાથી કાઢીને બેડ પર સુવડાવી દો.