0
Champions Trophy 2025 Final: ભાcરત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખિતાબી ટક્કર, તારીખ અને સ્થળ જાણી લો
બુધવાર,માર્ચ 5, 2025
0
1
SA vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે કેન વિલિયમસન અને રચિન રવિન્દ્રએ શાનદાર સદી ફટકારી હતી.
1
2
સ્ટીવ સ્મિથે અચાનક મોટુ એલાન કરી દીધુ છે. ભારત સામે સેમીફાઈનલમાં હાર્યા બાદ સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે.
2
3
IND vs AUS: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયંસ ટ્રોફી 2025ના સેમીફાઈનલ મુકાબલામાં 4 વિકેટથી માત આપવા સાથે ખિતાબી મેચ માટે પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે. આ મેચમાં ટીમ ઈંડિયાની ફિલ્ડિંગ પણ શાનદાર જોવા મળી. જેમા મુકાબલા પછી બેસ્ટ ફિલ્ડરનો મેદલ ...
3
4
IND VS AUS: Team India ભારતીય બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે
4
5
Champions Trophy: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે આ ICC ટૂર્નામેન્ટની ફાઈનલ પણ પાકિસ્તાનમાં રમાશે નહીં.
5
6
IND vs AUS Semifinal:ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ. આ મેચ જીતીને ભારતે ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
6
7
ND vs AUS- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે
7
8
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમીફાઈનલમાં આજે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે.
8
9
આઈસીસી ઈવેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયન ટીમ અચાનક ફોર્મમાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાને શ્રીલંકા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો
9
10
Champions Trophy 2025 ની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચમાં ભારતે વરુણ ચક્રવર્તીને તક આપી હતી. વરુણે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં 5 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં હવે તેને સેમિફાઇનલમાં પણ રમવાની તક મળી શકે છે.
10
11
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના પહેલા સેમિફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાનો સામનો વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકાર સામે થશે. ભારતીય ટીમ માટે આ મેચ બિલકુલ સરળ નહીં હોય.
11
12
Varun Chakravarthy Net Worth: ક્રિકેટના મેદાન પર પોતાની સફળતાની સાથે જ વરુણની કમાણી સતત વધી છે. આઈપીએલમાં તેમના શાનદાર પ્રદર્શનને કારણે અને બ્રાન્ડ એંડોર્સમેંટને કારણે તેમની સંપત્તિમાં સતત વધારો થયો છે.
12
13
કોંગ્રેસ પ્રવકતાએ રોહિત શર્માના ઝાડાપણાની મજાક ઉડાવી છે જેને કારણે ભાજપા ભડકી ગઈ છે. ભાજપાએ આને બોડી શેમિંગ બતાવ્યુ છે.
13
14
ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025માં રવિવારે દુબઈ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો 44 રને વિજય થયો છે.
14
15
IND vs NZ- ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ છે. બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે
15
16
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમાવાની છે. હરભજન સિંહે ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ માટે વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવાનું સમર્થન કર્યું છે
16
17
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ગ્રુપ બીમાંથી ઓસ્ટ્રેલિયા પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગયું હતું, જ્યારે હવે દક્ષિણ આફ્રિકાએ પણ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
17
18
ICC ચૌમ્પિયંસ ટ્રોફી 2025 ની ચોથી ટીમનો આજ નિર્ણય થઈ જશે. ચેમ્પિયંસ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા અને ઈગ્લેંડ સામસામે હશે. આજની મેચના પરિણામથી સ્પષ્ટ થઈ જશે કે સેમીફાઈનલમાં કંઈ ટીમ કોની સામે ટકરાશે.
18
19
મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમી હતી અને 5 વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીના મિત્ર ઉમેશ કુમારે મટન પ્રત્યેના તેમના પ્રેમનો ખુલાસો કર્યો. દરરોજ ટીમ ઈંડિયાના આ ઝડપી બોલર 1 કિલો મટન ખાઈ જાય છે.
19