મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

ગંભીર માટે બીસીસીઆઈએ કરી અપીલ

શનિવાર,નવેમ્બર 1, 2008
0
1

કુમ્બલેની આંગળીમાં દસ ટાંકા

શનિવાર,નવેમ્બર 1, 2008
ભારતીય કપ્તાન અનિલ કુમ્બલેએ મેચ દરમિયાન કેચ પકડવા જતા થયેલી ઈજાના કારણે દસ ટાંકા લેવા પડ્યા હતાં. જેના કારણે હવે તે રમી શકશે કે કેમ તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
1
2

મધમાખીયોએ બગાડ્યો ખેલ

શનિવાર,નવેમ્બર 1, 2008
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચના તણાવગ્રસ્ત પળોમાં થોળી મજેદાર પળો પણ ઉમેરાઈ ગઈ હતી, જ્યારે એક મધમાખીઓની એક ટોળી મેદાનમાં આવી ગઈ હતી.
2
3

ક્લાર્કની સદી,વીરની વિકેટ

શનિવાર,નવેમ્બર 1, 2008
ગાવસ્કર ટેસ્ટ સિરીઝના ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારતના વિશાળ સ્કોરનો જબરદસ્ત જવાબ આપ્યો હતો. બે દાવમાં મોટા સ્કોર થવાથી હવે આ મેચ ડ્રો થવાના રસ્તે દેખાઈ રહી છે
3
4
ભારતના ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા સામે નાગપૂરમાં રમાનાર ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં રમી શકશે.
4
4
5

ગંભીર પર એક ટેસ્ટ માટે પ્રતિબંધ

શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
ભારતના ઓપનર ગૌતમ ગંભીર પર મહેમાન ટીમના ખેલાડી શેન વોટસન સાથે મેદાન પર ધક્કામુક્કી કરવાના મામલે એક ટેસ્ટ્ મેચ પર પ્રતિબંધ મુકાયો છે.
5
6

ઓસ્ટ્રેલિયા પર ભારતનો દબદબો

શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
કપ્તાન અનિલ કુમ્બલે અને હરભજનસિંહ ઈજાગ્રસ્ત હતાં. છતાં વીરેન્દ્ર સહેવાગે સ્પિન બોલિંગનો જાદુ ચલાવીને ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી ભારતે ત્રીજા ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાનો દબદબો બનાવી લીધો છે.
6
7

ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ ધૂમ મચાવશે

શુક્રવાર,ઑક્ટોબર 31, 2008
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝના ત્રીજા દિવસે દાવમાં ભારતના વિશાળ સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોએ શાનદાર શરૂઆરત કરી હતી, ભારતે ગુરૂવારે પોતાના દાવને 613/7ના સ્કોર પર જાહેરાત કરાઈ હતી.
7
8
રહેલી ત્રીજી ટેસ્ટનાં બીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ગૌતમ ગંભીર અને વીવીએસ લક્ષ્મણ વચ્ચેની 278 રનની પાર્ટનરશીપે ભારતનો સ્કોર 500ની પાર લગાવી દીધો હતો. છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ભારતે 6 વિકેટે 530 રન બનાવી લીધા હતા
8
8
9
સચિન અને ગૌતમ ગંભીરે 130 રનની પાર્ટનરશીપનાં કારણે ભારત 214 રન નો સ્કોર નોંધાવી શક્યું છે. ગૌતમ ગંભીર 100 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યો છે. જ્યારે સચિન 68 રન બનાવીને આઉટ થઈ ગયો છે.
9
10
જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘે ઉત્તરાખંડમાં આગામી મહિને રમાનારી રણજી મેચો માટે રાજ્ય બહારથી ખેલાડી લેવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીર બીજા રાજ્યોનાં ચાર ખેલાડીઓને રમાડશે.
10
11

કુંબલે ત્રીજી ટેસ્ટમાં રમશે

મંગળવાર,ઑક્ટોબર 28, 2008
ભારતીય ટેસ્ટ કેપ્ટન અનિલ કુંબલે 29 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ભાગ લેશે.
11
12
ભૂતપૂર્વ ક્રિકેટરનાં નેતૃત્ત્વ વાળા એસોસિએશન ઓફ બિહાર ક્રિકેટ- એબીસીએ પટના જિલ્લા મેજીસ્ટ્રેટનાં રીપોર્ટ બાદ લાલુ યાદવનાં બિહાર ક્રિકેટ એસોસિએશનનાં રાજીનામાની માંગ કરી છે.
12
13

ગિલક્રિસ્ટે સચિનને ફોન કર્યો

શનિવાર,ઑક્ટોબર 25, 2008
પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટે ફોન કરી પોતાની આત્મકથામાં સચિન વિશે કરેલી ટીપ્પણી અંગે સફાઈ આપી હતી. સચિને આજે ખાનગી ટીવી ચેનલને જણાવ્યુ કે ગિલક્રિસ્ટે કહ્યુ કે તેની આત્મકથામાં લખાયેલી બાબતને વિષયથી પર લેવામાં આવી છે. પરંતુ ટીપ્પણી ...
13
14
માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરે શુક્રવારે પુણેથી 25 કિમી દૂર થેરગાંવમાં દિલીપ વેંગેસરકર ફાઉંડેશન ક્રિકેટ અકાદમીનું ઉદઘાટન કર્યુ હતું.
14
15
ઈસીબી અને શ્રીલંકન ક્રિકેટ વચ્ચે વર્ષ 2009માં ઈંગ્લેંડના શ્રીલંકા પ્રવાસને મોકુફ રાખવાના મુદ્દે સમજુતી થઈ ગઈ છે.
15
16
ઈંગ્લેંડે પૂર્વ પાકિસ્તાની સ્પિનર મુશ્તાક અહમદને ટીમના સ્પિન કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ઈંગ્લેંડ એંડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ અંગે માહિતી આપી હતી.
16
17
છેલ્લા કેટલાય સમયથી વિકેટ લેવા અધીરા બનેલા અનિલ કુંબલે માટે સારા સમાચાર છે. તેના મનપસંદ મેદાન ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમની પીચ તેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
17
18
ભારતને ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં બીજી ટેસ્ટ મેચમાં શાનદાર જીત અપાવ્યા બાદ ધોની મંગળવારે સાંજે દિવાળી મનાવવા પોતાના ઘરે પહોચી ગયા હતાં.
18
19

ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવો

મંગળવાર,ઑક્ટોબર 21, 2008
મોહાલીમાં ભારતીય ક્રિકેટ ટીમ ભારતના સૌથી મહેનતી અને ભાગ્યશાળી કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ દુનિયાની નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયાને 320 રને હરાવીને શાનદાર જીત મેળવી છે. શુ તમે માનો છો કે વન ડેના બેઝ પર ધોની ભારતના ટેસ્ટ ટીમનુ પણ ભાગ્ય બદલવાની ...
19