શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ક્રિકેટ
  4. »
  5. ક્રિકેટ સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી, , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (12:50 IST)

ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ ધૂમ મચાવશે

બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝના ત્રીજા દિવસે દાવમાં ભારતના વિશાળ સ્કોરના જવાબમાં ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનોએ શાનદાર શરૂઆરત કરી હતી, ભારતે ગુરૂવારે પોતાના દાવને 613/7ના સ્કોર પર જાહેરાત કરાઈ હતી.

દિલ્હી ટેસ્ટના બીજા દિવસે ગઈકાલના સ્કોર 50/0 થી આગળ રમવાનું શરૂ કર્યુ હતું. ઝડપથી કેટિચે પોતાનું અર્ધશતક પૂર્ણ કર્યુ. કેટિચે આની સાથે પોતાના કેરિયરનું 10મું અર્ધશતક બનાવ્યું હતું,

જોકે ભારતીય ટીમમાં એ વાતની આશા છે, કે કોટલામાં વિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે તુટશે, જેનાથી ભારતના સ્પિનર ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેનો પર હાવી થઈ જશે.