0
ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવો
મંગળવાર,ઑક્ટોબર 21, 2008
0
1
સૌરાષ્ટ્રનાં 20 વર્ષીય મધ્યમક્રમનાં બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ સી કે નાયડુ અંડર 22 ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ વિરૂધ્ધ સતત બીજી વખત થ્રીપલ સેન્ચુરી ફટકારીને સિલેક્ટરોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
1
2
ભારતે બીજી ટેસ્ટમાં જીત મેળવીને ક્રિકેટ રસિયાઓને દિવાળીની ભેટ આપી હતી. આ ટેસ્ટ ઘણી બધી રીતે ભારત માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે. મોહાલી ટેસ્ટ ભારત ક્રિકેટનાં ઈતિહાસમાં સદા માટે યાદ રહેશે.
2
3
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે 320 રને ઐતિહાસિક વિજય હાંસલ કરી છે. રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત હતી
3
4
મોહાલી ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયા સામે સંકટ તોળાઇ રહ્યું છે. ચોથા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલીયા 141 રનમાં 5 વિકેટ ગુમાવી ચુકી છે.
4
5
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉંડર ક્રિકેટર એંડ્ર્યુ સાયમંડે સોમવારે રાજ્યની ટીમ ક્વીંસલેંડ તરફથી 73 રન ફટકારી ફોમમાં આવ્યા હ્તાં, છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સદરલેંડે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલરોથી ...
5
6
ઈંડિયન ક્રિકેટ લીગના અધ્યક્ષ કપિલ દેવે સોમવારે ખુલાસો કર્યો કે બીસીસીઆઈ સાથે થયેલી વાતચીત એટલા માટે નિષ્ફળ રહી કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ એવું ઈચ્છે છે કે વાતચીત પહેલા આઈસીએલ ટ્વેંટી 20 ટૂર્નામેંટને બંદ રાખે.
6
7
એક ટીવી રિયાલીટી શોમાં રાવણની ભૂમિકામાં નૃત્ય કરવા બદલ થયેલા કેસમાં સોમવારે હરભજનસિંહે માફી માંગી હતી. તેમણે એવી ખાતરી આપી હતી કે હવે પછી એવું કોઈ કાર્ય નહી કરૂ જેનાથી કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણી દુભાય.
7
8
ધોની રણનીતિ સામે ઓસ્ટ્રેલિયાએ હાર સ્વીકારી લીધી હોય તેવો ઘાટ સર્જાયો છે. બીજી ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયાને 516 રનનો ટારગેટ આપ્યો હતો. ભારતે બીજી ઈનીંગમાં ત્રણ વિકેટે 314 રન કર્યા હતાં. છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયા 5 વિકેટ ખોઈને ...
8
9
બીજી ટેસ્ટમેચમાં ભારત એક મજબૂત સ્કોર તરફ આગળ વધી રહ્યુ છે. મેચના ચોથા દિવસે સવારની મહત્વપૂર્ણ ઘટના ગૌતમ ગંભીરના અણનમ 50 રનથી રહી.
9
10
ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયા ઉપર પોતાની પકડ મજબૂત બનાવી છે. 201 રનની લીડ આપ્યા બાદ ભારતે બીજો દાવ શરૂ કરતાં ત્રીજા દિવસના અંત સુધીમાં વધુ 100 રન
10
11
મોહાલી ખાતેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબત બનાવી લીધી છે. ભારતના યુવા બોલર અમિત મિશ્રાએ કાતિલ બોલીંગ નાંખતાં ઓસ્ટ્રેલીયા 268 રનમાં સમેટાયું હતું.
11
12
મોહાલી. મોહાલીની અંદર મહેમાન ટીમ ઓસ્ટ્રેલીયા પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યાં છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે રમાઈ રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝના ત્રીજા દિવસે ભારતની વિરુદ્ધ તાજા સમાચાર લખાય ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલીયાનો સ્કોર 6 વિકેટ પર 165 રન છે.
12
13
મોહાલી ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટનાં બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભારતે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતાં. ભારત તરફથી સૌરવ ગાંગુલીએ સૌથી વધુ 102 રન ફટકાર્યા હતાં. આ ઉપરાંત કેપ્ટન ધોનીએ 92 રન ફટકાર્યા હતાં.
13
14
સૌરભનાં 102, ધોનીનાં 92, સચિનનાં 88, ગંભીરનાં 67 એમ ટીમ ઈન્ડીયાનાં ધુરંધરોએ પોતાની બેટીંગની તાકાત બતાવતાં ઓસ્ટ્રેલિયાએ 469 રનનો સામનો કરવો પડશે.
14
15
સચિન રમેશ તેંડુલકર ભારતવાસીઓનો લાડલો ક્રિકેટર. આ નાનકડા છોકરાએ જ્યારે પોતાના કેરિયરના રૂપે ભારતીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે કોઈ જાણતુ નહોતુ કે તે આટલો મહાન ક્રિકેટર બનશે.
15
16
મોહાલી. ભારતે શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે 5 વિકેટે 311 રનથી આગળ રમવાનું શરૂ કર્યુ
16
17
ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર રનથી વધુ રન બનાવનારા દુનિયાના પહેલા ક્રિકેટર બનતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યુ કે આ તેમના કેરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
17
18
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
રીયાન કેમ્પબેલનાં 50 બોલમાં 91 રનનાં કારણે અમદાવાદ રોકેટ્સે આઈસીએલમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. રીયાન કેમ્પબેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
18
19
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
અમદાવાદ ખાતે શુક્રવાર સાંજથી આઇ.સી.એલ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ થયો હતો. અભિનેતા સુનિલ શેટ્ટીને ઉપસ્થિતિને લઇને દર્શકોમાં ભારે આકર્ષણ રહ્યું હતું.
19