0
મોહાલીમાં ભારતની મજબૂત સ્થિતિ
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
0
1
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે વધુ એક રેકોર્ડ પોતાને નામ કરી દેશનું નામ રોશન કર્યું છે. મોહાલી ખાતે રમાઇ રહેલી ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતાં સચિને આજે સૌથી વધુ રનનો લારાનો 11953 રનનો રેકોર્ડ તોડ્યો હતો.
1
2
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી આઇ.સી.એલ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચનો ધમાકેદાર જંગ શરૂ થવાનો છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથેની નવ ટીમો વચ્ચે ખેલાનાર ક્રિકેટ જંગ ઉત્સાહ અને ઉલ્લાસભર્યો બની રહેશે.
2
3
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
મોહાલીમાં આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ છે ત્યારે એ વાત નોંધનીય છે કે અહી અત્યાર સુધીમાં માત્ર સાત ટેસ્ટ મેચ જ રમાઇ છે. જેમાં ઓસ્ટ્રેલીયા એક પણ મેચ રમ્યુ નથી.
3
4
શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
4
5
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વેસ્ટેંડીઝ્ના બ્રાઈન લારાના ટેસ્ટ મેચના સૌથી વધારે રનોના રેકોર્ડને તોડતા ચૂકી ગયા. જોકે તેમની 49 રનની મદદથી સોમવારે ઓસ્ટ્રેલિયાને જીતવા ન દેતા મેચ ડ્રો કરી હતી.
5
6
પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન ઈઝમામ ઉલ હક સહિત ઘણા વિદેશી ક્રિકેટરોની એકસહમતી છે કે જ્યારે પણ સર્વશ્રેષ્ઠ કપ્તાનોની ગણતરી કરવામાં આવશે ત્યારે તેમાં ગાંગૂલીનું નામ અવશ્ય લેવાશે.
6
7
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પહેલી ટેસ્ટ મેચની જીત્તને માટે પાંચમા અને અંતિમ દિવસે 299 રનનું લક્ષ્ય મુક્યુ છે. કેપ્ટન રિકી પોંટીંગે આજે 6 વિકેટ પર 228 રનના સ્કોર પર બીજો દાવ જાહેર કરી દીધો.
7
8
પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન કપિલ દેવે કહ્યુ કે તેમના નેજા હેઠળ ચાલતી ઈંડિયન ક્રિકેટ લીગે એક વર્ષમાં એ બધુ જ મેળવી લીધુ જે બીસીસીઆઈ 70 વર્ષોમાં મેળવી શક્યુ નથી. કપિલ દેવે જણાવ્યુ હતુ કે અમે દેશમાં ક્રિકેટને મહત્વ આપી તેમાં ઘણો બધો બદલાવ લાવી શક્યા ...
8
9
ટીમ ઈંડિયાના એક દિવસીય કપ્તાન યુવરાજ સિંહ સુબ્રમણ્યમ બદ્રીનાથ અને મોહમ્મદ કૈફ કટકમાં 23 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી એનકેપી ટ્રોફીમાં ક્રમશઃ ઈંડિયા બ્લ્યુ, ઈંડિયા રેડ અને ઈંડિયા ગ્રીનની કપ્તાની કરશે.
9
10
ઝહીરખાન અને ભજ્જીના સંઘર્ષપૂર્ણ અર્ધશતક બાદ પણ ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાથી 70 રન પાછળ રહી ગયું છે.
10
11
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અનિલ કુમ્બલેને ખભામાં ઈજા થતા રવિવારે પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાના બીજા દાવ વખતે મેદાન પર આવ્યા ન હાતાં.
11
12
હૈદરાબાદ. ચેન્નઈ સુપરકિંગ્સે ગઈ કાલે આઈસીએલની એક મેચમાં ઢાકા વરિયર્સને છ વિકેટથી હાર આપી દિધી હતી.
12
13
ચાર વિકેટ લઈને ભારતની બાજી પર પાણી ફેરવનાર ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ જોનસને કહ્યુ કે ભલે ભારતીય ખેલાડીયોએ લક્ષીત 300 સ્કોર બનાવી લીધો હોય પરંતુ અમે પણ જીતવાનો મક્કમતાથી પ્રયાસ કરીશુ.
13
14
આઈસીએલના પ્રથમ મેચમાં વરસાદે ખલનાયકની ભૂમિકા ભજવી હતી. લગભગ 50 મિનિટ સુધી રાહ જોયા બાદ એમ્પાયરોએ હેદરાબાદ હિરોઝને 18 રનથી વિજય જાહેર કરી દીધો.
14
15
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ગાવસ્કર-બોર્ડર ટ્રોફીના પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ પહેલા ભારતે ચાર વિકેટ ખોઈને 133 રન બનાવ્યા હતાં. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમં 430 રન બનાવ્યા હતાં.
15
16
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
પૂર્વ પસંદગીકાર પ્રમુખ દિલીપ વેંગેસકરે કહ્યુ કે તેઓ પૂર્વ કપ્તાન ગાંગૂલીએ તેમની ઉપર લગાવેલા અરોપોનો જવાબ ભારત-ઓસી સીરિઝ પૂરી થયા બાદ આપશે.
16
17
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂધ્ધ પોતાની પ્રથમ ટેસ્ટ મેચનાં બીજા દિવસે 430 રન બનાવ્યા છે
17
18
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
કોલકતામાં મીડિઆ સાથેની વાતચીતમાં સૌરવ ગાંગૂલીએ ઘટસ્ફોટ કરતા જણાવ્યુ હતું કે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા તેમને ઘણી યાતનાઓ આપવામાં આવી છે અને દર વખતે બલીનો બકરો બનાવવામાં આવતો હતો. હવે હું કોઈના દબાણ હેઠળ નહી રહું. વધારે અપમાન સહન કરવું ન પડે ...
18
19
શુક્રવાર,ઑક્ટોબર 10, 2008
ભારતીય એમ્પાયર સુરેશ શાસ્ત્રી એક્સચેન્જ કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ આફ્રિકાની પ્રથમ શ્રેણી મેચમાં એમ્પાયરીંગ કરશે.
19