0
ધોની v/s કુમ્બલે, કપ્તાન કોણ..?
ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
0
1
બુધવાર,સપ્ટેમ્બર 24, 2008
ન્યૂઝિલેંન્ડના ઝડપી બોલર ક્રિસ માર્ટિન ઈજાના કારણે આગામી મહિને બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાનારી વન ડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
1
2
બુધવાર,સપ્ટેમ્બર 24, 2008
પીસીબીએ કહ્યું છે કે, ઈસ્લામાબાદમાં શનિવારે થયેલા શ્રેણીબદ્ધ હુમલા છતા ટીમ ઈંડિયા આગામી વર્ષે પાકિસ્તાનનો પ્રવાસ કરશે.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 23, 2008
આગામી વર્ષે ભારતીય ક્રિકેટ ટીમનાં પાકિસ્તાન પ્રવાસ અંગેનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં ભારત રાવલપિંડી ખાતે એક ટેસ્ટ અને વન ડે સીરીઝ રમશે. જો કે તાજેતરમાં ઈસ્લામાબાદમાં થયેલા બ્લાસ્ટ બાદ કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 23, 2008
પૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર જેસોન ગિલેસ્પીનું કહેવું છે કે ભારતની ભૂમિ પર ઓસ્ટ્રેલિયાએ સફળ થવું હશે, તો તેમણે ભારતીય બેટ્સમેનોની કંગાળ બેટીંગ ફિટનેસનો ફાયદો ઉઠાવવો પડશે. નહિતર તેમને ખુબ મુશ્કેલી પડશે.
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 18, 2008
ઓસ્ટ્રેલિયન કપ્તાન રિકી પોંટિગે આજે અહી સાયમંડે પોતાનો ગૂનો કબૂલ કર્યો માટે તેની સરાહના કરી તેને ફરી ટીમમાં સમાવી લેવાની ભલામણ કરી હતી.
5
6
બુધવાર,સપ્ટેમ્બર 17, 2008
બાંગલાદેશના 13 ખેલાડીઓએ ઈંડિયન ક્રિકેટ લીગમાં જોડાઈ જવાથી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કોચે કહ્યુ હતું કે અધિકારીઓએ કોઈપણ હાલતમાં અન્ય ખેલાડીઓને લીગ બદવા પર રોકવા પડશે
6
7
મંગળવાર,સપ્ટેમ્બર 16, 2008
ઓસ્ટ્રેલિયાના લીજેંડ સ્પિનર શેનવોર્ને ઓલ રાઉંડર એન્ડ્ર્યુ સાયમંડ્ની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અને એવે અપીલ કરી હતી કે, તે ગેરશિસ્ત આચરીને પોતાની આંતરરાસ્ટ્રીય કારકિર્દી ન બગાડે નહી.
7
8
શનિવાર,સપ્ટેમ્બર 13, 2008
ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલના કમિશ્નર લલિત મોદીને ટ્વેન્ટી ટ્વેન્ટી ચેમ્પિયન્સ લીગના અધ્યક્ષ તરીકે નિયુક્તી કરવામાં આવી છે.
8
9
શનિવાર,સપ્ટેમ્બર 13, 2008
સૌરાષ્ટ્રે શાનદાર પ્રદર્શન કરતા આજે મુંબઈને બે વિકેટથી પછાડ્યુ હતુ. અને અખિલ ભારતીય બુચી બાબૂ સ્મારક ક્રિકેટ ટુર્નામેંટના સેમીફાઈનલમાં પ્રવેશ મેળલી લીધો છે.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
ઓસ્ટ્રેલિયાના ધરખમ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમંડને ઓક્ટોબરમાં ભરત સામે રમાનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણી માટેની ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. સુંદર દેખાવ કરનાર ખેલાડીને આ રીતે એકાએક પડતો મુકાતાં તર્કવિર્તકો ઉઠી રહ્યા છે.
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2008
'આઈસીસી ઈમર્જિગ પ્લેયર ઓફ યર'નો ખિતાબ મેળવનાર શ્રીલંકાના સ્પિનર અજંતા મેંડિસે આનો શ્રેય ઓફ સ્પિનર મુરલીધરનને આપ્યો હતો.
મેંડીસે બુધવાર રાત્રે આસીસી એવોર્ડ સમારંભમાં જણાવ્યુ હતુ કે મે મુરલીધરનના નેજા હેઠળ સારૂ એવુ પ્રદર્શન કર્યુ છે. તેમણે જ મને ...
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
ધોનીને શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટ ખેલાડી માટે પસદગી કરવામાં આવી છે. જબરદસ્ત પ્રદર્શન કરવા બદલ બેસ્ટ પ્લેયર ઓફ ધ વન ડે ક્રિકેટનો ખિતાબ ધોનીને એનાયત કરવામાં આવ્યો છે. જોકે આ ખિતાબ મેળવવા માટે ધોની સાથે કોઈ સ્પર્ધામાં હતુ જ નહી.
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
દુબઈમાં આજે રંગારંગ કાર્યક્રમમાં ભારતીય ખેલાડીઓ આઈસીસી એવોર્ડ્સ 2008માં ભાગ લેવા ગયા છે. જ્યા બુધવારે મોડી સાંજે વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
દુબઈમાં આજે રંગારંગ કાર્યક્રમમાં ભારતીય ખેલાડીઓ આઈસીસી એવોર્ડ્સ 2008માં ભાગ લેવા ગયા છે. જ્યા બુધવારે મોડી સાંજે વર્ષના શ્રેષ્ઠ ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2008
દુબઈ. પૂર્વ કપ્તાન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના તકનીકી સમિતિના અધ્યક્ષ સુનિલ ગાવસ્કરે ઘરેલુ ક્રિકેટમાં વિદેશી ખેલાડીઓને રમાડવાની હિમાયત કરતા જણાવ્યુ હતુ કે તેનાથી દેશમાં ક્રિકેટનું સ્તર ઉંચુ આવશે.
15
16
કરાચી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જોરદાર ઝતકો આપતાં દક્ષિણ આફ્રિકાએ આ આફ્રીકાના દેશોમાં ત્રિકોણીય શ્રેણીની મેજબાનીની મનાઈ કરી દિધી છે.
16
17
માણસ આજીવન વિદ્યાર્થી હોય છે એ વાતને સાબિત કરતાભારતીય વનડે ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ વાણીજ્યમાં સ્નાતકની પદવી મેળવવા સેંટ સ્ટીફન કોલેજમાં એડમીશન મેળવી લીધુ છે.
17
18
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન પર કબજો મેળવવા માટે લાંબાગાળથી ચાલી રહેલી લડાઈમાં હાઈકોર્ટ બાદ આજે સેસંસ કોર્ટના ચુકાદાના પગલે નરહરિ અમીન જુથને રાહત મળી છે. જ્યારે અમિત શાહના જૂથને પીછેહઠ કરવી પડી હતી.
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2008
ધારદાર બેટિંગ કર્યા બાદ શાન માર્શના અર્ધશતકની મદદથી આજે અહી રમાય રહેલી બીજી એકદિવસીય આંતરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી પછાડી દીધું હતું.
19