0
ઈન્ડિયા સામે ફોલોઑનનો ખતરો
શનિવાર,જુલાઈ 26, 2008
0
1
કોલંબો. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી 600 રનનો સ્કોર કરી દાવ ડિક્લેર કર્યો હતો.
1
2
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મીડિયામાં આવેલા સમાચારોનું ખંડન કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર રાજીવ ગાંધી રમતરત્ન માટે ધોનીનું નામ સમયમર્યાદા પહેલા જ મોકલી દેવામાં આવ્યું હતું.
2
3
કરાંચી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઘણા દિવસના અંતે ગુરૂવારે જાહેરાત કરી હતી કે સુરક્ષાના મામલે શંકા હોવા છતાં સપ્ટેમ્બરમાં યોજાનાર ચૈમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં જ રમાશે.
3
4
કોલંબો. રાતભર થયેલા વરસાદથી કોલંબોનાં સિંહલીજ ક્લબ મેદાન પર આજે રમાનારી ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં વિલંબ થયો હતો. જોકે બપોર બાદ મેચ શરૂ થઇ છે.
4
5
પોતાના સમયના સૌથી હોનહાર બેટ્સમેન ગુંડપ્પા વિશ્વનાથનનું માનવું છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિશ્વરેકોર્ડધારી બ્રાયન લારા વચ્ચે કોઈ તુલના થઈ શકે નહી.
5
6
કોલંબો. પહેલાં દાવની અંદર અસફળ રહેનાર ગૌતમ ગંભીર, રાહુલ દ્વવિડ અને સૌરવ ગાંગુલીએ ટેસ્ટ શ્રેણી પહેલાં ગઈ કાલે શ્રીલંકાઈ બોર્ડ એકાદશની વિરુદ્ધ ડ્રા છુટેલા ત્રણ દિવસની ક્રિકેટ મેચના બીજા દાવમાં બેટીંગનો સારો અભ્યાસ કર્યો હતો.
6
7
કરાચી. સપ્ટેમ્બરમાં થનારી ચેમ્પીયનશીપ ટ્રોફીનું પાકિસ્તાનમાં આયોજનને લઈને અનિશ્ચિતતા બની રહેવા છતાં પણ પીબીસીએ આશા વ્યક્ત કરી છે કે સુરક્ષા ચિંતાઓને લઈને આ પ્રતિષ્ઠિત પ્રતિયોગીતાની મેજબાની કોઈ અન્ય દેશને નહી સોંપવામાં આવે.
7
8
બુધવારથી શરૂ થઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચથી ક્રિકેટરો થર્ડ અમ્પાયરને અપીલ કરવાની નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી રહી છે.
8
9
લીડ્સ. સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના ખેલાડી ડી વિલિયર્સે સદી ફટકારી સાઉથ આફ્રિકાની સ્થિતિ મજબૂત કરી હતી. આ પહેલા પ્રિન્સે પણ સદી ફટકારી હતી, અને 149 રન બનાવી આઉટ થઈ ગયાં હતાં.
9
10
કરાચી. પાકિસ્તાનના સૌથી વધારે વિવાદોમાં રહેલા ઝડપી બોલર સોએબ અખ્તરે કહ્યું હતું કે હું ડોપ ટેસ્ટથી નથી ભાગતો કે નથી ડરતો અને આ વખતે ડોપ ટેસ્ટ માટે નમૂનો આપનાર સોએબ પ્રથમ ખેલાડી છે.
10
11
યુવરાજને હવે વન-ડે ક્રિકેટ ટીમના સુકાની બનવું છે. યુવરાજ કહે છે કે જ્યારે દ્રવિડે રાજીનામુ આપ્યું ત્યારથી હું સારા ફોર્મમાં હતો, પરંતુ મ,આરી સાથે પરેશાની એ છે કે મને લોકો મેદાન બહારના યુવરાજના રૂપે વધુ ઓળખે છે. જે પાર્ટીઓમા જાય છે, એંજોય કરે છે.
11
12
જમશેદપૂર. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આજે એશિયા કપ ફાઈનલ પહેલા ભારતના ત્રણ ક્રિકેટ ખેલાડીઓના બીચ પર મધ્યરાત્રી સુધી પાર્ટી માણતા મીડિયાના ફોટો કવરેજને નકાર્યું છે.
12
13
હરભજને ઈન્ડિયન પ્રિમિય લિગમાં મેચ દરમિયાન સાથી ખેલાડી શ્રીસંતને થપ્પડ મારી હતી જેનો દુખાવો ખુદ હરભજનને હજી સુધી થઈ રહ્યો છે. હરભજનને ઘટના બાદ ત્રણ મહિના સુધી રમવા પર પાબંદી લગાવી દીધી હતી. અને ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પાંચ એક દિવસીય ક્રિકેટ મેચ પર ...
13
14
રાંચી. ભારતીય વન ડે ટીમનાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને મહિલા પ્રશંસકોથી બચાવવા માટે પાંચ મહિલા બોડીગાર્ડ આપવામાં આવશે. ધોનીની નજીક જવાનું વિચારી રહેલ મહિલા પ્રશંસકોએ હવે તેની નજીક જતાં વિચારવું પડશે.
14
15
કોલંબો. અનિલ કુબંલેની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 23 જુલાઈના રોજ અહીં રમાનાર ત્રણ દિવસીય ટેસ્ટ મેચમાં રમવા આજે કોલંબો પહોચી ગઈ છે.
15
16
આઈપીએલ દરમિયાન પ્રતિબંધિત દવા લેવા માટે દોષી સાબિત થયેલા પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આસિફે આ રિપોર્ટ પર આશ્ચર્ય વ્યક્ત કરતા પોતાને નિર્દોષ બતાવ્યો છે.
16
17
કોલંબો. શ્રીલંકામાં યોજાનાર ત્રિકોણીય ક્રિકેટ મેચના ટીવી પ્રસારણ અંગે શ્રીલંકન સરકારે ટેન સ્પોર્ટ્સ સાથે કરેલાં કરોડો ડોલરના વિવાદાસ્પદ કરારને રદ કરી નાખ્યો છે.
17
18
આઈપીએલ દરમિયાન કરવામાં આવેલા ડોપિંગ ટેસ્ટનો રિપોર્ટ જાહેર કરાતાં તેમાં પાકિસ્તાની ખેલાડીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં ફરી એકવાર પાકિસ્તાન કિક્રેટ બોર્ડની મુસીબતો વધી છે.
18
19
ચેન્નઈ. પેટ અને જાંઘ વચ્ચેના ભાગમાં થયેલી ઈજાને કારણે એક દિવસીય ટૂર્નામેન્ટમાં ન રમી શકનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે કહ્યું કે હવે તે રમવા માટે બિલકુલ ફિટ છે. અને તે આ મહિને શ્રીલંકામાં યોજાનાર ટેસ્ટ મેચમાં ખુબ જ સારો દેખાવ કરવા પણ તત્પર
19