0
શ્રીસંત ઉપર લખાયેલી પુસ્તકનુ વિમોચન
ગુરુવાર,જૂન 5, 2008
0
1
પાકિસ્તાની ક્રિકેટર મહોંમદ આસિફની પાસેથી મળેલો પદાર્થ અફીણ હતુ તેવુ ફોરેન્સિક લેબોરેટરીએ જણાવતાં હવે તેની મુશ્કેલી વધે તેવી આશંકા છે. દુબઈ એરપોર્ટ પરથી જ્યારે આસિફ પકડાયો ત્યારે તેની પાસેથી મળેલા શંકાસ્પદ પદાર્થનુ પરિક્ષણ..
1
2
બંગલોર. બીસીસીઆઈ દ્વારા 22 જુને દિલ્હીમાં આયોજીત અભિનંદન સમારોહ બાદ કપિલ દેવ અને 1983 વિશ્વકપ વિજેતા તેમની ટીમ લાડર્સના પ્રવાસે જશે જ્યાં તેમણે 25 વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી સોનેરી અધ્યાય લખ્યો હતો.
2
3
શ્રીનગર. જમ્મૂ અને કાશ્મીર તેમજ દિલ્હીની વચ્ચે સંતોષ ટ્રોફી ફુટબોલ ટુર્નામેંટની પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચ 30 મિનિટ વહેલી શરૂ કરવાને લીધે નારાજ દર્શકોએ આજે અહીંયા જોરદાર પ્રદર્શન કર્યું હતું.
3
4
કલકત્તા નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાંગૂલીએ આજે તેના અને શાહરૂખ વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. ગાંગૂલીએ મિડીયાના અહેવાલોને બકવાસ જાહેર કર્યા હતા...
4
5
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફિના પ્રતિયોગિતા નિર્દેશક અહેમદ ફારુખે કહ્યુ હતુ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના સુરક્ષા વિશેષજ્ઞોએ 11મી સપ્ટેમ્બરથી કરાચી, લાહોર તથા રાવલપિંડીમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરાયેલી વ્યવસ્થાને સંતોષજનક જણાવી છે...
5
6
નવી દિલ્હી. ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મેદાન પર અથડામણને લીધે પ્રતિબંધનો સામનો કરી રહેલ હરભજનને વિવાદોથી દૂર રહેવા માટે આક્રમકતા પર નિયંત્રણ રાખવાની સલાહ આપી.
6
7
ગાંગુલીએ કહ્યું કે મને સચિન તેંડુલકરની સાથે દાવનો પડકાર કરવો પસંદ છે. હુ ઘણાં વર્ષો સુધી તેમની સાથે રમ્યો છું. અહીંયા સુધી કે સહેવાગ પણ સારો એવો ખેલાડી છે પરંતુ મારી સર્વશ્રેષ્ઠ પસંદ વિશે મને પુછશો તો તે સચિન છે. તેમની અંદર મેચ જીતાડવાની ક્ષમતા છે.
7
8
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન તેમજ વાઈસ કેપ્ટન માઈકલ ક્લાર્ક આવતા અઠવાડિયાથી વેસ્ટઇંડિઝ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી ગુમાવે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયન પ્રેસ રિપોર્ટ મુજબ ક્લાર્કની ફિયાંસીના પિતાના અવસાનથી ક્લાર્ક પ્રથમ શ્રેણી ગુમાવે તેવી શક્યતા છે.
8
9
ઓસ્ટ્રેલિયાના કોચ નિલ્સને ચિંતા વ્યક્ત કરી હતી કે, અમ્પાયરોના નિર્ણય સામે પડકાર ફેંકવાની નવી ચેલેન્જ પ્રણાલીના લાગુ થયા બાદ ટેસ્ટ મેચોમાં તેની માઠી અસર પડશે.
9
10
ભારતીય એક દિવસીય ટીમનાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની, ભૂતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ 2007 નાં કેસ્ટ્રોલ ક્રિકેટર ઓફ ધ ઈયર પુરસ્કારની હોડમાં છે.
10
11
વિશ્વનાં રમત પ્રેમીઓનાં હ્રદયમાં રાજ કરનારા સચિવ તેંડુલકર ડબલ્યુડબલ્યુઈનાં હીરો ધ ગ્રેટ ખલીનાં દિવાના છે અને તેમણે ભારત આવેલા ખલીને મુંબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ જોવાનું આમંત્રણ પણ આપ્યું છે.
11
12
ટ્વેંટી.20 ક્રિકેટનાં વધતા ફિવર વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) નાં સભ્યોએ ટેસ્ટ ક્રિકેટને જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં સર્વોચ્ચ સ્વરૂપની માન્યતા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે.
12
13
ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ટેસ્ટ અમ્પાયર લૂ રોવાને હરભજન સિંહને મેદાન પર સંકટ ગણાવતા ભારતીય ટીમનાં શ્રી સંતને થપ્પડ મારવા માટે તેમનાં પર આજીવન પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે.
13
14
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કોલકાત્તા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ ક્લબ(સીએસજેસી)એ એમના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં 'પેઢીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી'નો એવોર્ડ આપીને તેઓનું સન્માન કર્યું છે. આ સંસ્થાએ ભુતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું પણ ખાસ સન્માન કર્યું હતું.
14
15
આઈપીએલનાં મેચ રેફરી ફારૂખ એન્જીનિયરે કહ્યું હતું કે, ઓફ સ્પિનર હરભજનને શ્રીસંતને થપ્પડ મારવા માટે પહેલા જ ઘણા સજા મળી ચૂકી છે અને હવે બીસીસીઆઈએ તેમની સાથે વધુ કડકાઈ વર્તવી ન જોઈએ.
15
16
આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)માલ્કમ સ્પીડને તેમનો કરારનો સમય પૂરો થાય ત્યાં સુધી છુટા કરી દેવામાં આવ્યા છે. તેમનો કરાર 4 જૂલાઈએ પૂરો થવાનો છે, તેમના સ્થાને આઈસીસીના જનરલ મેનેજર ડેવિડ રીચાર્ડસન કામગીરી સંભાળશે.
16
17
ક્રિકેટના વેપારીકરણ અને ઈન્ડીયન પ્રિમીયર લીગ દ્વારા ખેલાડીઓની કરાયેલી નિલામી અંગે લોકસભામાં ભારે હોબાળો મચ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ ક્રિકેટરોના રેમ્પ પર ચાલવાના કૃત્યનો ભારે વિરોધ કર્યો હતો.
17
18
ન્યૂઝીલેન્ડના અધિકારીઓએ સત્તાવાર જાહેરાત કરી હતી કે, સપ્ટેમ્બરમાં યોજાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ત્રણ વન-ડે મેચો માટે તેમની ટીમ પાકિસ્તાન પ્રવાસે જશે.
18
19
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સામે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયમાં યાચીકા દાયર કરનાર વ્યક્તિ સામે અદાલતે અધૂરી માહિતીના આધારે કેસ દાખલ કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
19