Cricket News 343

મંગળવાર, 24 ફેબ્રુઆરી 2026
0

ઇંગ્લેન્ડની શ્રીલંકા સામે જીત

શુક્રવાર,ઑક્ટોબર 5, 2007
0
1

બાઉચરે વર્લ્ડ રેકોર્ડ કર્યો

ગુરુવાર,ઑક્ટોબર 4, 2007
દક્ષિણ આફ્રીકાનાં વિકેટકીપર માર્ક બાઉચરે બુધવારે ટેસ્‍ટ ક્રિકેટમાં સર્વાધિક શિકાર કરવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાઉચરે પાકિસ્‍તાન વિરૂદ્ધ પ્રથમ ટેસ્‍ટ મેચનાં ત્રીજા દિવસે ઉમર ગુલને સ્‍ટંપ આઉટ કર્યા બાદ આ રેકોર્ડ પોતાના નામે કર્યો
1
2
ઓસ્‍ટ્રેલીયાનાં વાઇસ કેપ્ટન એડમ ગિલક્રિસ્‍ટે મંગળવારે રમવામાં આવેલા બીજા વન-ડે મેચમાં ભારતનાં ઝડપી બોલર શાંત કુમારન શ્રીસંતનાં વર્તનથી નાખુશી વ્યક્ત કરી હતી.
2
3

સચિન તેંડુલકર પર મરાઠી ફિલ્મ

મંગળવાર,ઑક્ટોબર 2, 2007
સચિન તેંડુલકર ક્રિકેટ જગતના જ આયકોન નથી પરંતુ સિનેમા જગત પણ તેમનાથી પ્રેરણા લઇને ફિલ્મ બનાવી રહ્યું છે. સચિન પર બનનારી મરાઠી ફિલ્મનું નામ 'દાદા ફક્ત તુઝા સાઠી' (ભાઇ સિર્ફ તેરે લિયે)'....
3
4

ભારતનો 84 રને પરાજય

મંગળવાર,ઑક્ટોબર 2, 2007
સાત મેચોની સિરીઝમાં બીજા એકદિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 84 રનોથી હરાવી ટ્વેન્ટી-20 વિશ્વકપની હારનો બદલો મેળવી લીધો છે.......
4
4
5

ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત

મંગળવાર,ઑક્ટોબર 2, 2007
ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાવાનો નિર્ણય લીધો હતો, ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દિધી હતી......
5
6

વરસાદે ધોઇ નાખી પ્રથમ વન-ડે મેચ

રવિવાર,સપ્ટેમ્બર 30, 2007
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અહીં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચને વરસાદે પુરી રીતે ધોઇ નાખી હતી. બંને દેશો વચ્ચે હવે બીજી મેચ કોચ્ચિમાં 2જી ઓકટોબર થી સવારે 9 વાગે રમાશે..
6
7

આઇસીસી 10 લાખ ડોલર આપશે

શનિવાર,સપ્ટેમ્બર 29, 2007
મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ટ્વેન્ટી-20 વિશ્વકપનો પુરસ્કાર જીતવાના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ભારતીય ટીમને લગભગ 10 લાખ ડોલરની ઇનામી રાશી મળશે.....
7
8

ભારતીય ટીમ પર કોઇ દબાણ નથી-ધોની

શનિવાર,સપ્ટેમ્બર 29, 2007
ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન રિકી પોટિંગ પર જવાબી હુમલામાં તેમને કહ્યું હતું કે 'ટીમ ઇન્ડીયા' પર પ્રથમ મેચને લઇને કોઇ દબાણ નથી અને તે ટેવન્ટી-20 વિશ્વકપના પોતાના વિજય ક્રમને ચાલુ રાખશે......
8
8
9

શશાંક મનોહર બીસીસીઆઇના નવા અધ્યક્ષ

શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2007
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇ ના ઉપાધ્યક્ષ શશાંક મનોહરને આજે કોઇપણ વિરોધ વિના બોર્ડના નવા અધ્યક્ષ તરીકે જાહેર કરી દેવામાં આવ્યાં છે.....
9
10
ઓસ્ટ્રેલિયાના કપ્તાન રિકી પોંટિંગે આજે કહયું કે એમની ટીમ ભારતની સામે આગામી એક દિવસીય સિરીઝના સાત મેચો જીતીને ટ્વેંટી-20 ક્રિકેટ વિશ્વ કપની હાર પછી જોરદારરીતે પુનઃ સ્થાન મેળવીશું...
10
11

હાર છતાં મનોબળ ઊંચુ છેઃ મલિક

ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2007
પાકિસ્‍તાનનાં કેપ્ટન શોએબ મલિકે સ્‍વદેશ આગમાન બાદ કહ્યું કે ટ્વેન્ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપનાં ફાઇનલમાં ભારથી મળેલી હાર બાદ તેની યુવા ટીમનું મનોબળ ઊંચુ છે. મલિકે કહ્યું કે... ભલે અમે ફાઇનલમાં હારી ગયા પરંતુ ખેલાડીઓનાં આત્મવિશ્વાસ અને મનોબળ....
11
12

ઓસ્‍ટ્રેલીયાની ટીમ ભારત પહોંચી

ગુરુવાર,સપ્ટેમ્બર 27, 2007
વર્તમાન વન-ડે વિશ્વ વિજેતા ઓસ્‍ટ્રેલીયાની ટીમ સાત વન-ડે અને એક ટ્વેન્ટી-20 મેચ રમવા માટે બુધવારે ભારત પહોંચી છે. ટીમનાં સભ્યોનું હોટલ પર પરંપરાગત સ્‍વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્‍ટ્રેલીયાની ટીમ અહીંના ચિન્નાસ્‍વામી સ્‍ટેડિયમમાં....
12
13
ઝારખંડ સરકારે 20-20 ક્રિકેટ વિશ્વકપમાં વિજેતા ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન પર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ઝારખંડ રત્નથી સંન્માનિત કરવાની ઘોષણા કરી છે.....
13
14

ટીમ ઇન્ડીયાનું ભવ્ય સ્વાગત

બુધવાર,સપ્ટેમ્બર 26, 2007
દક્ષિણ આફ્રીકામાં ટ્વેંટી-20 ક્રિકેત વિશ્વ કપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય ટીમનું બુધવારે સવારે પોતાના સ્વદેશ પરત ફરતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.....
14
15

''સબસે આગે હોગે હમ હિન્દુસ્તાની''

મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
ટ્વેન્ટી-20 વર્લ્ડ કપનાં ફાઇનલમાં આજે સોમવારે પારંપરીક પ્રતિસ્‍પર્ધકો ભારત અને પાકિસ્‍તાન ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. ભારતે સેમિફાઇનલમાં યુવરાજ સિંહનાં વિસ્‍ફોટક છગ્ગાઓ દ્વારા વિશ્વ વિજેતા ઓસ્‍ટ્રેલીયાને 15 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો
15
16

ચક દે ઇન્ડીયા- કિંગખાન

મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
બોલીવુડના સુપર સ્ટાર શાહરૂખને જોહનસબર્ગમાં ટ્વેન્ટી-20 વિશ્વકપની ફાઇનલ મેચ જોવા તેમના પુત્ર સાથે હાજર રહી ભારતીય ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધાર્યો હતો....
16
17

ભારતીય ટીમને શુભેચ્છાઓનો વરસાદ

મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
ભારતે ટ્વેન્ટી-20 વિશ્વકપ પર પોતાની જીતની મોહર લગાવતાંની સાથે જ ટીમ ઇન્ડીયા માટે શુભેચ્છાઓની વરસાદ વરસાવાનો શરૂ થઇ ગયો હતો. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાષ્ટ્ર્પતિ પ્રતિભા પાટીલે શુભેચ્છા પાઠવી હતી....
17
18

પાકને ડુબાડીને ભારતની શાનદાર જીત

મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
ભારતે ટ્વેંટી-20 વિશ્વકપના ફાઇનલ મેચમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો .આજના આ નિર્યાણક મેચ લાખો ક્રિકેટપ્રેમીઓની નજર મંડાયેલી છે. ભારત-પાકના નિર્ણયક મેચના કારણે શહેરોના રસ્તાઓ સુના પડી ગયાં હતાં....
18
19

જોગિંદરને 50 હજારનું ઇનામ

સોમવાર,સપ્ટેમ્બર 24, 2007
હરિયાણાનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હડ્ડાએ ટ્વેન્ટી-20 વિશ્વકપનાં સેમીફાઇનલમાં જોગીંદર શર્માને ઓસ્‍ટ્રેલીયા વિરૂદ્ધ છેલ્લી ઓવરમાં બે વિકેટ ઝડપતા 50 હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. સરકારી પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર હડ્ડાએ ભારતીય ટીમને
19