શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

VIDEO: બુમરાહ પર 20 મેચનુ બૈન લગાવો.. ભારતીય ક્રિકેટર પર કેમ ભડક્યો પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર

બુધવાર,નવેમ્બર 19, 2025
0
1
IPL 2026 ના પહેલા રોયલ ચેંલેજર્સ બેંગલુરૂએ પોતાના રિટેન અને રિલીઝ કરવામાં આવેલા પ્લેયર્સનુ લિસ્ટ રજુ કર્યુ છે. RCB આ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ છે.
1
2
રવિન્દ્ર જાડેજાના ટ્રેડની જાહેરાત પછી તરત જ સીએસકે ના સીઈઓ કાશી વિશ્વનાથને જડેજાને ટીમમાથી બહાર કરવા પાછળનુ કારણ બતાયુ છે. વિશ્વનાથને કહ્યુ કે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો.
2
3
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થઈ રહી છે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચોથા સંસ્કરણમાં બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું ...
3
4
રણજી ટ્રોફી મેચમાં આકાશ કુમાર ચૌધરીએ વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું. તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી અને રેકોર્ડની લાઈન લગાવી દીધી.
4
4
5
India vs Australia 5th T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પાંચ મેચની T20I શ્રેણીની છેલ્લી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ સાથે, ટીમ ઈન્ડિયાએ હવે શ્રેણી 2-1થી જીતી લીધી છે.
5
6
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં અજેય ટી20 શ્રેણીનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ચાર મેચો વીતી ગઈ છે, અને હવે ટીમ ઈન્ડિયા આ શ્રેણી ગુમાવી શકે નહીં. આ દરમિયાન, ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે ટી20 શ્રેણીમાં ભારતને હરાવવાનો ઇંતેજાર વધુ લાંબો થઈ ગયો છે.
6
7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 લોક કલ્યાણ માર્ગ ખાતેના તેમના નિવાસસ્થાને મહિલા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનું સ્વાગત કર્યું.
7
8
હાર્દિક પડ્યા એક વાર ફરી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. નવી ગર્લફ્રેંડ માહિકા શર્મા સાથે તેમના રોમાંસની ચર્ચા ચારેબાજુ ફેલાયા છે. આ દરમિયાન હર્દિક અને માહિકાનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે.
8
8
9
વિરાટ કોહલી, એક મહાન ભારતીય ખેલાડી અને વિશ્વ ક્રિકેટના સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક, આજે 37 વર્ષનો થયો છે. કોહલી હાલમાં એવા રેકોર્ડ ધરાવે છે જેને તોડવા કોઈપણ ખેલાડી માટે મુશ્કેલ હશે.
9
10
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ હતી. ત્રણેય મેચ કેટલાક વિવાદોથી ઘેરાયેલી રહી હતી. ICC એ હવે તે વિવાદો પર પોતાનો પહેલો ચુકાદો આપ્યો છે.
10
11
બાબર આઝમ દક્ષિણ આફ્રિકા સામેની પહેલી વનડેમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો. તે 12 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો.
11
12
ક્યારેક ક્યરેક આપની આંખોએ જોયેલા સપના, બીજાના હાથે પૂરા થાય છે. એ સપનુ જે એક સમયે આપણુ હતુ, એ જ સપનુ બીજાને જોતા શીખવાડ્યુ અને શિખવાડ્યુ જ નહી.. પુરૂ પણ કરાવ્યુ. વિશ્વકપ હાથમાં પકડીને આ ચક દે ઈંડિયાના કબીર સિહ નથી
12
13
મહિલા વર્લ્ડ કપ 2025 દીપ્તિ શર્માએ કમાલનુ પ્રદર્શન કર્યુ છે. તેમણે પોતાની બોલિંગ અને બેટિંગથી ટીમ ઈંડિયાને અનેક મેચોમાં જીત અપાવી. આ કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો
13
14
21 વર્ષીય શેફાલી વર્મા હાલમાં હેડલાઇન્સમાં છે. મહિલા વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં ભારતની જીતમાં તેણીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
14
15
IND-W vs SA-W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી. રોમાંચક મેચમાં હાજરી આપવા આવેલ રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની જીત પર રિએક્શન આપ જે હવે વાયરલ પણ થઈ રહ્યું છે.
15
16
IND-W vs SA-W: હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય મહિલા ટીમે ICC ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું. ટીમ ઇન્ડિયાએ કરોડો રૂપિયાની ઇનામી રકમ પણ જીતી.
16
17
મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા માટે 299 રનનો લક્ષ્યાંક મુક્યો હતો.
17
18
ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) ને શનિવારે સિડનીની હોસ્પિટલ (hospital) માથી રજા મળી (discharged) ગઈ છે
18
19
‘ફાઇનલ – ICC મહિલા CWC 2025’ શીર્ષકવાળી સત્તાવાર BookMyShow સૂચિએ ઇવેન્ટનો સમય, સ્થળ અને સમયગાળો પુષ્ટિ આપી છે પરંતુ હજુ પણ ટિકિટ ઉપલબ્ધતા હેઠળ ખૂબ જ અપેક્ષિત ‘કમિંગ સૂન’ પ્રદર્શિત કરે છે. પોસ્ટમાં fens માટે આવશ્યક માર્ગદર્શિકા શામેલ છે, જેમ કે ...
19