મંગળવાર, 13 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (13:00 IST)

IPL Auction 2022- લિવિંગસ્ટોનને પંજાબએ 11.50 કરોડમાં ખરીદ્યુ

IPL Auction 2022
આજે એટલે કે રવિવાર 13મી ફેબ્રુઆરીએ IPLની 15મી સીઝન માટે મેગા ઓક્શનનો બીજો દિવસ છે. હરાજી ચાલુ છે. પંજાબ કિંગ્સે રૂ. 11.50 કરોડમાં લિયામ લિવિંગસ્ટોનને પસંદ કર્યો છે. આ સાથે જ અજિંક્ય રહાણેને કોલકાતા નાઈટ રાઈડર્સે 1 કરોડ રૂપિયામાં 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ઈયોન મોર્ગન અને જેમ્સ નીશમને કોઈ ખરીદદાર મળ્યો નથી.