B'day special: સચિનના આ 5 મોટા રેકોર્ડ જે હજુસુધી કોઈ તોડી શક્યુ નથી
ક્રિકેટ ફેંસ માટે 24 એપ્રિલ સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો જન્મદિવસ છે. જેમણે ક્રિકેટના ભગવાન પણ કહેવામાં આવે છે. આ મહાન ક્રિકેટર નામ કેટલાક આવા રેકોર્ડ્સ નોંધાયેલા છે. જે અત્યાર સુધી નથી તૂટી શક્યા. જાણો આ 5 મોટા રેકોર્ડ...
1. ટેસ્ટ મેચમાં 15921 રન
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેદુલકરના નામે જ છે. તેમને 200 ટેસ્ટ મેચમાં 15291 રન બનાવ્યા છે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ આ રેકોર્ડની આસપાસ કોઈ એવો ક્રિકેટર નથી જે આ રેકોર્ડ તોડી શકે.
2. વનડેમાં 18426 રન બનાવવાનો રેકોર્ડ
ટેસ્ટ રેકોર્ડ સાથે સચિનના નામે વનડેમાં પણ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નોંધાયેલ છે. તેમણે વનડેમાં 18426 રન બનાવ્યા છે. જે કોઈપણ ખેલાડી માટે તોડવા મુશ્કેલ છે.
3. 200 ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ સચિનના નામે
તેદુલકરે 200 ટેસ્ટ મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટ રમવાની બેવડી સદી લગાવનારા તેંદુલકર દુનિયાના એકમાત્ર ક્રિકેટર છે. આ લિસ્ટમાં તેમની નીચે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી રિકી પોંટિંગ છે. જે રિયાયર થઈ ચુક્યા છે. પોટિંગના નામે 168 ટેસ્ટ મેચ નોંધાયેલી છે.
4. ટેસ્ટ મેચમાં 51 સેચુરી બનાવવાનો રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટમાંસેંચુરીની પચાસા(પચાસ સેંચુરી) જડનારા તેદુલકર એકમાત્ર ખેલાડી છે. તેમણે 51 ટેસ્ટ સેચુરી મારી છી. તેમની નીચે આ લિસ્ટમાં જૈક્સ કૈલિસ છે. જેમના નામ પર 45 સેંચુરી છે.
5. 463 વનડે રમવાનો રેકોર્ડ
સૌથી વધુ 463 વનડે રમવાનો સચિનનો રેકોર્ડ તૂટવો પણ સહેલો નથી. તેમના રેકોર્ડની નિકટ પહોંચનારા મહેલા જયવર્ધન 448 વનડે રમ્યા પછી આ ફોર્મેટને અલવિદા કહી ચુક્યા છે.