Cricket 374

બુધવાર, 21 જાન્યુઆરી 2026
0

આઈપીએલથી કમાણી સાથે ક્રિકેટનો અભ્યાસ

રવિવાર,માર્ચ 16, 2008
0
1
પંચકુલા. ન્યૂઝીલેંડના ફાસ્ટ બોલર ડેરલ ટફીએ 15 રન આપીને બે વિકેટની જોરદાર સ્પેલની મદદથી ચંડિગઢ લાયંસે આઈસીએલ ટ્વેંટી-20 ટુર્નામેંટની છઠ્ઠી મેચમાં આજે દિલ્હી જાઈંટ્સને 34 રનથી હરાવ્યું હતું....
1
2
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગૂલી સામે પૂર્વ કોચ ગ્રેગ ચેપલે પાછલા દિવસોમાં કરેલા ર્દુવ્યવહારથી અસંતુષ્ટ કલકત્તાવાસીઓએ આજે ચેપલ વિરુદ્ધ દેખાવો યોજ્યા હતા.
2
3
અભિનેત્રી કરીના કપુરે ઈન્ડીયન ક્રિકેટ લીગ સાથે જોડાવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
3
4

અખતર બીસીસીઆઈની શરણમાં

શુક્રવાર,માર્ચ 14, 2008
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કડક અનુસાશન કાર્યવાહિ કરશે તેવા સંકેત મળતાં જ રાવલપિંડી એક્સપ્રેસ શોએબ અખતર હવે મદદની આશા સાથે ભારતીય ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીઓની મદદ માગી રહ્યો છે.
4
4
5
કલકત્તા. ભારતીય ટીમની ઓસ્ટ્રેલીયાની અંદર ભવ્ય વિજય બાદ બીસીસીઆઈ અને ક્રિકેટ પ્રેમીઓ ભલે યુવા બ્રિગેડની વાહ વાહ કરતાં હોય પરંતુ પ્રખ્યાત કોચ બુકાનનનું કહેવું છે કે, યુવાઓની સાથે અનુભવી ખેલાડીઓનું પણ ટીમની અંદર રહેવું જરૂરી છે.
5
6
બેંગ્લોર. પ્રખ્યાત ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ) માટે રાહુલ દ્રવિડના નેતૃત્વ વાળી પોતાની ટીમનું નામ જાહેર કર્યું છે. તેમણે પોતાની ટીમનું નામ રોયલ ચેલેન્ઝર્સ રાખ્યું છે. માલ્યાએ જણાવ્યું હતું કે અમારી પાસે સારા ઓલરાઉન્ડર છે.
6
7
મહેન્દ્ર સિંહ ધોનીને ભલે આક્રમક બેટિંગ માટે ઓળખવામાં આવતા હોય પરંતુ ભારતીય વન ડે અને ટ્વેંટી.20 ટીમનાં કપ્તાન કહે છે કે, તેઓ પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરે છે. તેઓ પોતાનાં ગૃહનગર રાંચીમાં એક ક્રિકેટ એકેડમીની પણ સ્થાપના કરશે.
7
8

લાસને શોએબને સલાહ આપી

બુધવાર,માર્ચ 12, 2008
પાકિસ્તાનનાં કોચ જ્યોફ લાસને ફાસ્ટ બોલર શોએબ અખ્તરનાં નબળા ફિટનેસ કારણે તેમને ટેસ્ટ ક્રિકેટ છોડવા પર વિચારની સલાહ આપી છે. અત્યારે શોએબ ફિટનેસને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
8
8
9
પાકિસ્તાની ખેલાડીઓથી સજેલી લાહોર બાદશાહે ઈન્ડિયન ક્રિકેટ લીગની ટ્વેંટી.20 ટૂર્નામેન્ટમાં ગઈકાલે તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપરસ્ટાર્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હકે અણનમ 50, જ્યારે નાવેદ લતીફે 41 રનની આક્રમક રન રમી હતી.
9
10
નવી દિલ્હી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસેથી પરત ફર્યા પછી પણ ભારતીય સ્પીનર હરભજન સિંહ સામેનો વિવાદ થમવાનું નામ લેતો નથી. જે કઈ પણ હોય પરંતુ ભજ્જી આ મામલે પોતાને લડવૈયો હોવાનું જણાવે છે. ભજ્જી કહે છે કે તે અહંકારી કે ઉધ્ધત નહીં પરંતુ એક લડવૈયો છે.
10
11
કોલકત્તા. ઇંડીયન પ્રીમિયર લીગમાં કોલકત્તા ટીમની ફ્રેંચાઇઝી લેનાર બોલિવુડના સુપરસ્ટાર કિંગખાન ઉર્ફે શાહરૂખ ખાને કોલકત્તા ખાતે આજે મંગળવારે જાહેર કરતા જણાવ્યું કે ટીમનું નામ હશે "ઘ કોલકત્તા નાઈટ રાઈડર્સ".
11
12
મુંબઈમાં આઈપીએલમાં જોડાનાર ખેલાડીઓની હરાજીનો બીજો દોર શરૂ થઈ ગયો છે. વિદેશી ખેલાડીઓની હરાજી 50 લાખની બેઝ પ્રાઈઝથી શૂરૂ કરવામાં આવી હતી. જ્યારે અંડર 19ના ખેલાડીઓની કિંમત 30,000 ડોલર ફિક્સ કરી દેવામાં આવી છે.
12
13
મુંબઇ. આમિર ખાન અને કરિના કપૂરે ઝી ગ્રુપના સુભાષ ચંદ્રાની માલિકીની આઈસીએલમાં ભાગીદારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વર્ષે તો આમિર ખાન અને કરીના સતત સમાચારોમાં ચમકતા રહ્યા છે.
13
14
ચેન્નઈ. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કોચ ગ્રેગ ચેપલે ઓસ્ટ્રેલિયામાં ભારતનાં ત્રિકોણીય શ્રેણી વિજય પર કશું પણ કહેવાથી ઈન્કાર કર્યો હતો. પરંતુ કહ્યું હતું કે, ભારત ક્રિકેટ પ્રતિભાઓની ખાણ છે. યુવાન ખેલાડીઓએ ભારે બેટનો ઉપયોગ કરવા પર ધ્યાન આપવું જોઈએ.
14
15
પાકિસ્તાનના લાહોરમાં આજે સવારે થયેલા શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટો બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસો.ને પાકિસ્તાનનો પ્રવાસ સુરક્ષાના કારણો સર રદ્દ કરી દીધો છે. લાહોરમાં આજે મંગળવાર સવારે થયેલા ત્રણ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 30 જેટલા લોકો માર્યા ગયા છે.
15
16
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજકાલ આઈપીએલ તેમજ ક્રિકેટરોની હરરાજીને લઈને ફેલાઈ રહેલી વાતોનું ખંડન કર્યું હતું. આઈપીએલમાં ક્રિકેટરનોની હરરાજીથી રમત ઉપર વિરૂદ્ધ અસર પડશે તેવી માન્યતાનો ધોનીએ ઈન્કાર કર્યો હતો.
16
17
સૌરવ ગાંગુલી હજુ પણ વન-ડે ટીમમાંથી પોતાની હકાલપટ્ટીના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી તેમ લાગી રહ્યું છે. હાલમાં આપેલી મુલાકાતમાં ગાંગુલીએ વન-ડે ટીમમાંથી પોતાને પડતો મૂકાવા અંગે ફરી એક વાર હતાશા વ્યક્ત કરી છે.
17
18
ઇન્‍ડિયન ક્રિકેટ લીગ (આઇસીએલ) ટ્‍વેન્‍ટી20 ટુર્નામેંટની વિજેતા ટીમને બે કરોડ અને 50 હજાર રૂપિયાની જંગી રકમ મળશે. રનર્સ-અપ ટીમને એક કરોડ અને 25 લાખ રૂપિયાનો પુરસ્‍કાર મળશે.કુલ 12 કરોડ અને 33 લાખ રૂપિયાના પુરસ્‍કારની જાહેરાત છે.
18
19
મુખ્ય પસંદગીકર્તા દિલીપ વેંગસરકરે ભારતીય ક્રિકેટ બોર્ડને ભાવી ખેલાડીઓને તૈયાર કરવા માટે આંતર યુનિવર્સિટી ટૂર્નામેન્ટનું આયોજન કરવા જણાવ્યું હતું. જો કે તેમણે યુવા ખેલાડીઓને અભ્યાસની ઉપેક્ષા ન કરવા પણ જણાવ્યું હતું.
19