સોમવાર, 22 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 3 જૂન 2022 (15:02 IST)

વરની જગ્યા તેમના મિત્રએ માણી લીધી સુહાગરાત, સત્ય સામે આવતા જ

અમે માત્ર ફિલ્મોમાં કે સીરીજમાં આવુ જોયુ હશે કે લગ્નની રાત્રે દુલ્હનની સાથે વરની જગ્યા કોઈ બીજુ માણસ રૂમમાં જાય છે. આ રીતની છેડતીની ઘટના સાંભળવા મળી જાય છે. પણ શું તમે ક્યારે સાંભળ્યુ છે કે મિત્રના લગ્નમાં તેમની પત્નીની સાથે તેમનો મિત્રજ સુહાગરાત મનાવી લે છે. 
 
એક એવી ઘટના 2016માં સિંગાપુરમાં જોવા મળી જ્યાં મિત્રતાના સાથે સંબંધ થયા તાર-તાર. પાકા મિત્રના લગ્નમાં ગયેલા માણસએ નશામાં કઈક આવુ કરી નાખ્યુ કે  તેને યુવતી સારી રીતે જણાવી પણ ન શકી. લગ્નની રીતિઓ પછી દુલ્હન અને વર બન્ને ખૂબ પાર્ટી કરી અને નશામા જ બન્ને આરામ કરવા ગયા/ 
 
બ્રાઈડલ સુઈટમાં પાર્ટી રાખી હતી આ દરમિયાન બધાએ દારૂ પીધી હતી અને નશામાં આરામ કરવા ગયા જ્યારે ઉંઘ ખુલી તો દુલ્હનની સાથે બેડરૂમમાં પતિની જગ્યા તેમનો ડિયર મિત્ર મળ્યુ. 
 
યુવતીએ સંભળાવી 
યુવતીએ ત્યારબાદ પોલીસમાં કેસ નોંધાયો અને જણાવ્યુ કે કેવી રીતે ઉંઘમાં તેણે અચાનક લાગ્યુ કે કોઈ તેમની છાતી અને પ્રાઈવેટ પાર્ટને અડી રહ્યુ છે હળવી ઉંઘ ખુલી તો તેણે પતિ સમજીને નહાવા માટે કહ્યુ પણ માણસએ વાત ને અનજુઓ કરતા તેમના પ્રાઈવેટ પાર્ટથી અડપલા કરતો રહ્યો.
 
અચાનક યુવતીએ લાગ્યુ કે આ જીંસ તો તેમના પતિએ પહેરી જ નહી હતી જે આ માણસએ પહેરી છે ત્યારે જઈને સત્ય સામે આવ્યુ. મહિલાના હોબાળો કરતા પહેલા તો પતિના મિત્રને સ્વીકાર્યુ કે તેનાથી ભૂલ થઈ પણ કોર્ટમાં ફેરવાઈ ગયો. 
 
કોર્ટમાં યુવકે દલીલ આપતા કહ્યુ કે તે નશામાં હતો તે મિત્રની પત્ની સાથે તેમની પત્ની સમજીને શારીરિક સંબંધ કરી રહ્યો હતો. 7 વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યો યુવકની દલીલ ફગાવતા કોર્ટ બચવાના બહાના જણાવ્યા. ઘટના પછી જ મહિલા અને તેમના પતિ વચ્ચે તલાક થઈ ગયુ હતું.