રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 જૂન 2023 (18:47 IST)

UP સહારનપુર માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર

માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર  -ઉત્તર પ્રદેશના સહારનપુરથી એક દિલ દુભાવતી મામલો સામે આવ્યો છે. સહારનપુરમાં એક માતાએ ત્રણ બાળકો સાથે ખાધું ઝેર. જેમં માતા અને તેમની બે દીકરીઓની મોત થઈ ગઈ અને એકને બચાવી લીધો જણાવવામાં આવી રહ્યુ છે કે પારિવારિક ઝગડાના કારને આ પગલા ભર્યા.

પોલીસ મુજબ તપાસ ચાલી રહી છે. તેમના હિસાબે આગળા કાર્યવાહી કરાશે. અહીં એક માતાએ તેમના ત્રણા બાળકોની સાથે ઝેરા ખાઈ લીધુ.  આ ઘટનામાં માતા અને બે દીકરીઓની મોત થઈ ગઈ જ્યારે એક ત્રીજી દીકરીની હાલત ઠીકા જણાવાઈ રહી છે. 
 
 જણાવવામાં આવી રહ્યું છે કે પારિવારિક વિવાદને કારણે મહિલાએ આ પગલું ભર્યું હતું. મોહલ્લા ટાકણમાં રહેતા સંજય ઉર્ફે સંજુના લગ્ન છ વર્ષ પહેલા ફતેહપુર થોલામાં રહેતી મમતા સાથે થયા હતા અને તેમને ત્રણ પુત્રીઓ છે. આ પછી પરિવારમાં એક વાત પર ઝઘડો થતો હતો. બુધવારે પણ ઘરમાં ઝઘડો થયો હતો. આના પર મમતાએ પહેલા તેની ત્રણ દીકરીઓ પાંચ વર્ષની આર્ચી, ત્રણ વર્ષની સોના અને દોઢ વર્ષની આરુને દૂધમાં ભેળવીને ઝેર આપ્યું અને પોતે પણ ઝેર પી લીધું.