0

શિવરાજ લેશે આજે શપથ

શુક્રવાર,ડિસેમ્બર 12, 2008
0
1
દિલ્હીમાં કોંગ્રેસને મળેલી સ્પષ્ઠ બહુમતી શિલા દીક્ષિતને આભારી છે. તેઓ એક શક્તિશાળી મહિલા નેતા છે. દિલ્હીમાં ઘણા વિવાદોમાં તેમની સંડોવણી હોવા છતાં દિલ્હીની જનતાએ તેમને સતત ત્રીજી વખત ચૂંટીને તેમના પ્રામાણીક કાર્યશીલતાનું ઉદાહરણ આપ્યુ છે.
1
2
રાજસ્થાનમાં આજે આવેલા વિધાનસભાના પરિણામો બાદ ભાજપની કારમી પરાસ્ત બાદ તેની મુખ્ય કચેરી પર કાગડા ઉડતા હતાં.
2
3

ઉમાભારતી જશે કેદારનાથ?

મંગળવાર,ડિસેમ્બર 9, 2008
ભારતીય જનશક્તિ પાર્ટીના સ્થાપક અને ભાજપમાંથી હકાલપટ્ટી કરાયેલા મહિલા નેતા ઉમા ભારતીને તેમનાજ ગામ તીકમગઢ વિધાનસભા સીટમાં હાર થઈ છે.
3
4
મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપની જીતમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. 29મી નવેમ્બર 2005માં બાબુલાલ ગૌરના સ્થાને તેઓ મુખ્યમંત્રી બન્યા હતાં.
4
4
5
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસને સફળતા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર અશોક ગેહલોત અગ્રણી રાજકીય નેતા તરીકે સામે આવ્યા છે. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. સૌથી વધુ સભાઓ રાજસ્થાનમાં તેમણે જ યોજી હતી.
5
6

વિધાનસભા ચૂંટણી પરિણામ ફ્લેશ

મંગળવાર,ડિસેમ્બર 9, 2008
વિધાનસભા 2008ની થયેલી ચૂંટણીના કેટલાક મહત્વના રસાકસી પરિણામો...
6
7
લોકસભાની સેમી ફાઇનલ સમી વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ ભાજપીઓને આત્મમંથન માટે મજબૂર કર્યા છે. છેલ્લા વર્ષમાં દેશ ઉપર આવેલી કેટલીય વિટંબણાઓની વચ્ચે કોંગ્રેસે એક સારી રાજકીય રમતનો પરચો આપ્યો છે.
7