ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ચૂંટણી 2008
Written By વેબ દુનિયા|

વિધાનસભા ચૂંટણી પરિણામ ફ્લેશ

વિધાનસભા 2008ની થયેલી ચૂંટણીના કેટલાક મહત્વના રસાકસી પરિણામો...

*મિઝોરમમાં કોંગ્રેસને સાદી બહુમતી

*ઉમાભારતીની તેમના વતન વિસ્તાર તિકમગઢમાં શરમજનક હાર

*રાજસ્થાનમાં રાજે સામે લોકોએ આપ્યા મત:ગહેલોત

*ભાજપે રાજસ્થાન અને દિલ્હીમાં હાર સ્વીકારી

*ચૂંટણી પંચની વેબસાઈટ પર ટ્રાફીક જામ

*દિલ્હીના પરિણામો આશ્ચર્યજનક રહ્યા છે: રાજનાથસિંહ

*ભાજપનો દેખાવ અપેક્ષા મુજબ રહ્યો નથી: મલ્હોત્રા

*લોકસભાની ચૂંટણીમાં પણ સારો દેખાવકરીશું:મોઈલી

*શિલા દીક્ષિતે કોંગ્રેસને જીત અપાવવા બદલ લોકોનો આભાર માન્યો.

*દિલ્હીમાં શિલા દીક્ષિતની હેટ્રીક

*મિઝોરમમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ બે સીટ જીતી

*મિઝોરમના મુખ્યમંત્રી ચૂંટણીમાં હાર્યા

*લોકસભાની ચૂંટણી પહેલા ત્રણ રાજ્યોમાં જીતથી કોંગ્રેસમાં ઉત્સાહનું મોજુ.

*શિલા દીક્ષિતની જીત હોવાની ભાજપ અને કોંગ્રેસની કબૂલાત

*શિવરાજસિંહ ચૌહાણની શાનદાર જીત

*મિઝોરમમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જીત્યા

*મિઝોરમમાં કોંગ્રેસે સાઉથ તુઈકુઈ સીટ જીતી

*મિઝોરમમાં કોંગ્રેસે લુન્ગલેઈ નોર્થ સીટ જીતી

*લોકસભાની ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાશે.

*રાજસ્થાનના કોંગ્રેસ લીડર ગેહલોત સાથે હાઈકમાંડની વાતચીત શરૂ

*રાજસ્થાનના પરિણામ ચિંતાજનક હોવાની ભાજપની પ્રતિક્રિયા

*દિલ્હીમાં કોંગ્રેસે જંગપુરા સીટ જીતી

*દિલ્હીમાં કોંગ્રેસે ઉત્તમનગર સીટ જીતી

*ભાજપે રાજસ્થાનમાં ગરહી સીટ જીતી.