Entertainment 552

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

57માં ફિલ્મફેર એવોર્ડના વિજેતા

સોમવાર,જાન્યુઆરી 30, 2012
0
1

નવી ફિલ્મ : કહાની

સોમવાર,જાન્યુઆરી 30, 2012
કલકત્તા શહેર અને બંગાળી સંસ્કૃતિ સાથે વિદ્યાને ખૂબ પ્રેમ છે. ફિલ્મ 'કહાની' દ્વારા તેણે આ શહેરમાં શૂટિંગ કરવાની તક મળી. 'કહાની'ની વાર્તામાં કલકત્તાને નિકટથી બતાવવામાં આવ્યુ છે.
1
2

હોટ શોટ ઓફ સન્ની લિયોન

સોમવાર,જાન્યુઆરી 30, 2012
'બિગ બોસ 5' પછી આ ઈન્ડોકેનેડિયન પોર્ન સ્ટાર સન્ની લિઓન ઘર ઘરમાં જાણીતું નામ બની ગયું છે. ટૂંક સમયમાં તે ફિલ્મી પડદે પણ આગ લગાડશે. ફિલ્મમેકર મહેશ ભટ્ટે તેને 'જીસ્મ 2' માટે સાઈન કરી છે. જ્યારે સન્ની બિગ બોસના ઘરમાં હતી ત્યારે જ મહેશ ભટ્ટ પોતાની દીકરી ...
2
3
બોલિવૂડની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. હા, રિતીક રોશન-સંજય દત્ત અભિનીત 'અગ્નિપથ'ની પહેલા દિવસની કમાણી જોતા તો લાગે જ છે કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે.
3
4

ફિલ્મ સમીક્ષા : અગ્નિપથ

શુક્રવાર,જાન્યુઆરી 27, 2012
એક શાળાના આચાર્યને ખલનાયક મારી નાંખે છે. આચાર્યનો દીકરો મોટો થાય છે એક જ લક્ષ્ય સાથે: બદલો. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મની રિમેક બનાવવી જોખમનું કામ છે. ફિલ્મ પાસેથી અપેક્ષાઓ વધી જાય છે અને મૂળ ફિલ્મ સાથેની સરખામણી ચોક્કસ જ થાય છે. પુખ્ત દર્શકો તેમાં ...
4
4
5

પ્રેમ કરો તો સાચા દિલથી - બિપાશા

મંગળવાર,જાન્યુઆરી 24, 2012
બિપાશા બાસુનો જોન અબ્રાહમ સાથેનો આઠ વર્ષનો સંબંધ ભલે તૂટી ગયો હોય, પણ આજે પણ પ્રેમ તેના માટે ફર્સ્ટ પ્રાયોરિટી જ છે.
5
6

હેપી બર્થડે રિયાસેન

મંગળવાર,જાન્યુઆરી 24, 2012
બોલીવુડની બોલ્ડ અભિનેત્રી રિયા સેન આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે. રિયા સેન એક ફિલ્મી પરિવારની છે. તેની માતા મુનમુન સેન, નાની સુચિત્રા સેન અને બહેન રાઈમા સેન પણ હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે સંકળાયેલી છે.
6
7

અમિતાભની ગુજરાત મુલાકાતની ઝલક

સોમવાર,જાન્યુઆરી 23, 2012
બોલિવૂડ મહાનાયક અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન હાલમાં રાજ્યના ટુરિઝમ કેમ્પેન 'ખુશ્બુ ગુજરાત કી'ના બીજા તબક્કાના શૂટિંગ માટે ગુજરાત, કચ્છમાં આવેલા છે.
7
8

રણબીર અને દીપિકાની નિકટતા વધી

સોમવાર,જાન્યુઆરી 23, 2012
દિપીકા પાદુકોણ આયન મુખર્જીની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'માં પોતાના પૂર્વ પ્રેમી રણબીર કપૂર સાથે કામ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જો કે, દિપીકા-રણબીર માત્ર ફિલ્મમાં કામ કરવા પૂરતા નિકટ નથી આવ્યા પણ અંગત રીતે પણ ફરીથી જોડાયા છે. લાગે છે કે ખરાબ રીતે ...
8
8
9
સલમાન ખાન અને કેટરિના કૈફની મિત્રતા શાંતીપૂર્ણ રીતે આગળ વધી રહી છે. આર્યલેન્ડ અને ઈસ્તાનબૂલમાં શૂટિંગ કર્યા પછી હવે આ પૂર્વપ્રેમીઓ 'એક થા ટાઈગર'ના શૂટિંગ માટે ક્યુબા ગયા છે.
9
10
ખુશ્બુ ગુજરાત કી...એડ ફિલ્મના શૂટીંગ માટે બીગ-બી અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન કચ્છના મુંન્દ્રામાં આવી ગયા છે. તેઓ બીજા તબક્કાનું શૂટીંગ કરશે. મુંબઇ થી મુંન્દ્રા એરપોર્ટ ઉપર તેમનું આગમન થયું છે.
10
11
કરીના એક તરફ જ્યા આમિર ખાનની ફિલ્મ 'તલાશ'ના પોસ્ટ પ્રોડક્શનમાં વ્યસ્ત છે ત્યારે આમિર તેને ચિડવતો રહે છે કે બેબોને માત્ર ઈમરાન સાથે કામ કરવું છે અને તેની પાસે આમિર માટે સમય જ નથી. બીજી બાજુ કરીના કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી 'એક મેં ઔર એક તૂ'ને ...
11
12
તમે રજનીકાંતના નામે ફરતા જોક્સ બહુ સાંભળ્યા હશે અને કદાચ અમે જે કહેવા જઇ રહ્યા છીએ તે પણ તમને તેના જોક જેવું જ લાગે. વાત એ છે તે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના નામની એક વેબસાઇટ ઇન્ટરનેટ કનેક્શન વગર ચાલે છે! જો તમને અમારી વાત પર વિશ્વાસ ન પડતો હોય તો ...
12
13

લારા દત્તાએ આપ્યો પુત્રીને જન્મ

શનિવાર,જાન્યુઆરી 21, 2012
લાગે છે બોલીવુડમાં બેટીઓની બોલબાલા છે આજકાલ. ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ અને એક્ટ્રેસ પત્ની લારા દત્તા પણ ગઈકાલે જ એક દીકરીના માતા પિતા બન્યા.
13
14
વિવાદાસ્પદ મોડલ કમ એક્ટ્રેસ વીણા મલિક ફરીથી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. જો કે, સારી વાત એ છે કે આ વખતે તેણે કોઈ મેગેઝિનના કવરપેજ પર ન્યૂડ કે ટોપલેસ પોઝ નથી આપ્યો. 'ગલી ગલી મે ચોર હૈ' ફિલ્મમાં તેણે કરેલું આઈટમ સોન્ગ 'ચન્નો કી ચાર્મ' રિલીઝ થયું છે.
14
15
આપણને બધાને ખબર છે કે શાહરૂખ ખાનને એવોર્ડ ફંક્શનમાં જવું અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનવું ગમે છે. તેનો ઔરા અને ચાર્મ ખરેખર અદ્દભુત છે. જ્યારે ફંક્શનમાં ગમે તેટલી હોટ અને સેક્સી સ્ટાર્સ તેની આસપાસ હોય તેમ છતાં તે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી શકે ...
15
16

હોટ શોટ ઓફ અદા શર્મા

શુક્રવાર,જાન્યુઆરી 20, 2012
1920' અને 'ફિર' જેવી થ્રિલર ફિલ્મોમાં કામ કરનારી અદા શર્મા ઉપરાઉપરી બે થ્રિલર ફિલ્મો 1920 અને ફીરમાં ચમકનારી આ કલાકારે એક ગંભીર અભિનેત્રીની છાપ ઉભી કરી હતી પરંતુ પોતાની આ છાપને તોડવા તેણે હમ હૈ રાહી કાર કે નામની એક કોમેડી ફિલ્મમાં પણ કામ કર્યું છે. ...
16
17

એમા શુ ઉપાય

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
સાધુ - બેટા, તારી પત્નીને ચુડેલ વળગી ગઈ છે.. તેનો ઉપાય કરાવવો પડશે .. સંતા - ઉપાય કેમ ? બાબા જો બે બહેનો ગળે ભેટી રહી હોય તો તેમા વાંધો શુ છે ?
17
18

અફસોસ !!

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
બંતા - યાર તારી પત્નીના મોતનો ઘણો અફસોસ છે ? શુ થયુ હતુ ? સંતા - ગોળી વાગી હતી માથામાં બંતા - ભગવાનનો આભાર કર કે આંખ બચી ગઈ.
18
19

હવે નહિ બચો

ગુરુવાર,જાન્યુઆરી 19, 2012
આખી રાત સંતાને મચ્છરોએ સૂવા ન દીધો. આથી સંતા ખૂબ ચિડાય ગયો. તેણે ઝેર પીતા કહ્યુ - નાલાયકો.. હવે તમે કોઈ નહી બચો.
19