0
મને બોલીવુડની ઉણપ લાગે છે - શિલ્પા શેટ્ટી
શુક્રવાર,ઑક્ટોબર 7, 2011
0
1
. લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફ નવી ફિલ્મ ધૂમ-3 ને લઈને ખૂબ જ આશાવાદી બનેલી છે. કારણ કે આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળશે. જો કે કેટરીના કેફે તાજેતરમાં જ આ ફિલ્મમાં આમિર ખાન સાથે એક કિસિંગ સીન કરવાનો ઈંકાર કરી દીધો હતો.
1
2
અત્યાર સુધી દુનિયાની નજરોથી ખુદને છુપાવનારી બચ્ચન ખાનદાનની વહુ સપ્ટમીના દિવસે માતાના દરબારમાં જયકારો લગાવવા પહોંચી. માતા બનવાના સમાચાર આવતા જ એશ્વર્યા દુનિયાની નજરોથી ગાયબ થઈ ગઈ હતી. લોકો વિચારતા હતા કે એશ્વર્યા કેવી લાગતી હશે. સિનેમાના પડદાં પર ...
2
3
. પાકિસ્તાનની મૂળની સેલિબ્રિટી વીણા મલિક બોલીવુડમાં એંટ્રી કરવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ વીણા મલિક પણ નવી ફિલ્મમાં આઈટમ સોંગમાં જોવા મળશે. રિતેશ દેશમુખ અને જેનેલિયા અભિનીત 'તેરે નાલ લવ હો ગયા' ફિલ્મમાં વીણા મલિક આઈટમ સોંગમાં જોવા મળશે. ...
3
4
મહક ચહલ જેને દર્શકો 'વોંટેડ' અને 'યમલા પગલા દિવાના'જેવી હિટ ફિલ્મોમાં જોઈ ચૂક્યા છે. તે હવે બિગ બોસમાં રિયાલિટી શો માં આવવાની છે. વ્યક્તિગત કારણોથી તે ફિલ્મોથી થોડો સમય દૂર હતી. પરંતુ હવે એ પરત આવી ગઈ છે.
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 30, 2011
ઓસ્કર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલેયનેયરની અભિનેત્રી ફ્રીડા પિંટો એકવાર ફરી રંગભેદનો શિકાર થઈ છે. એક જાણીતી કોસ્ટમેટિક કંપનીએ પોતાના તાજેતરમાં પ્રસારિત થયેલ જાહેરાતમાં ફ્રીડાની સ્કિન ટોનમાં સામાન્યથી વધુ નિખાર લાવવાનો દાવો કર્યો છે.
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 29, 2011
બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'રબ ને બના દી જોડી' દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરનાર અનુષ્કા આજના યુવાઓની પસંદગીમા મોખરે છે. એક પછી એક સફળ ફિલ્મો આપનારી અનુષ્કાની કેટરીનાની પ્રતિસ્પર્ઘક તરીકે ઓળખાય છે.
6
7
બુધવાર,સપ્ટેમ્બર 28, 2011
ફિલ્મી દુનિયામાં કપૂર ખાનદાનનો નવો પ્રતિનિધિ અને બોલીવુડના ચોકલેટી બોય રણબીર કપૂર આજે 28 સપ્ટેમ્બરના રોજ સ્વર સામ્રાજ્ઞી લતાજીના જન્મદિવસ સાથે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
7
8
બુધવાર,સપ્ટેમ્બર 28, 2011
. લતા મંગેશકરને ભારત સરકારએ 'ભારત રત્ન'થી તો વર્ષ 2001માં સન્માનિત કરી. પરંતુ ભારતના લોકોના દિલમાં એક 'અણમોલ રત્ન'ના રૂપમાં છેલ્લા 65 વર્ષોથી બિરાજમાન છે. ભારત્ની પ્રજાની સાથે સાથે મહાન સંગીતકારોએ પણ તેમના આવાજ માટે પ્રશંસાઓનો વરસાદ વરસાવ્યો છે. આવી ...
8
9
સોમવાર,સપ્ટેમ્બર 26, 2011
હોલીવુડમાં પણ બોલીવુડની જેમ બી અને સી ગ્રેડ ફિલ્મો બને છે. જેમા કેટલાક ભારતીય કલાકારોને પણ કામ મળી જાય છે અને તેઓ પ્રચાર કરે છે કે તેમને હોલીવુડની ફિલ્મોમાં પણ કામ મળી ગયુ છે. આ બહાને તેઓ બોલીવુડમાં પોતાના પગ જમાવવાનો પ્રયત્ન કરે છે.
9
10
સોમવાર,સપ્ટેમ્બર 26, 2011
હિન્દી સિનેમા જગતના જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા દેવઆનંદનો આજે જન્મદિવસ છે.
10
11
શનિવાર,સપ્ટેમ્બર 24, 2011
. રિયાલીટી ટીવી શો બિગ બોસના પ્રત્યે હોલીવુડ કલાકારોની દિવાનગી વધતી જઈ રહી છે. આ વખત શો ના પાંચમાં ભાગને ધમાકેદાર બનાવવા માટે જાણીતી કોલંબિયાઈ ગાયિકા શકીરાનો સમાવેશ કરવામાં આવ્યો ક હ્હે. આ સુંદર અને દિલકશ અવાજવાળી લેટિન પોપ સ્ટાર ગાયિકા શો માં ...
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 23, 2011
બોલીવુડમાં હાલના સમયમાં આઈટમ સોંગનો ક્રેઝ ચાલી રહ્યો છે. તમામ ટોચની અભિનેત્રી પણ આઈટમ સોંગ કરવામાં ખચકાટ અનુભવતી નથી. અક્ષયકુમાર સાથે 'તીસ મારખા'માં અને ત્યારબાદ તાજેતરમાં જ રજૂ થયેલી સલમાન ખાનની બોડીગાર્ડ ફિલ્મમાં આઈટમ સોંગ કરી ચુકેલી કેટરીના કેફ ...
12
13
બુધવાર,સપ્ટેમ્બર 21, 2011
જે દાદાગીરીથી કરીન અકપૂર ઉર્ફ બેબો કામ કરે છે બીજી અભિનેત્રીઓ સપનામાં પણ વિચારી શકતી નથી, અહી સુધી કે બોલીવુડ પર દબદબો કાયમ રાખનારી ખાન તિકડી પણ તેનાથી ગભરાય છે.
13
14
સોમવાર,સપ્ટેમ્બર 19, 2011
બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સયાલી ભગત હાલના દિવસમાં સેક્સી રોક મેળવવા માટે ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અન્ય અભિનેત્રીઓ જે રોક કરવા માટે તૈયાર થઈ રહી નથી તેવા રોલ અદા કરવા માટે સયાલી ભગતને આ બાબત જાણીને આશ્ચર્ય થયું છે કે ધુમ-3માં કામ કરવા માટે કોઈ ...
14
15
રવિવાર,સપ્ટેમ્બર 18, 2011
બોલીવુડ અભિનેતા ગોવિંદા હવે પોતાની પુત્રી નર્મદા આહુજાને ફિલ્મમાં રજૂ કરવા જઈ રહ્યા છે અને એ પણ બોક્સર વિજેદ્ર સિંહ સાથે.
નર્મદાની ફિલ્મનું નામ છે 'મનચલી'. વિજેન્દ્ર અને નર્મદાની આ પ્રથમ ફિલ્મ છે.
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2011
લાંબી રાહ જોયા બાદ છેવટે બચ્ચન વહુ એશ્વર્યા રાય બચ્ચન એ એક સાબુની જાહેરાતમાં પોતાના બેબી બબ' બતાડવાનો નિર્ણય કર્યો છે.
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2011
વર્તમાન દિવસોમાં રો-વનના ટ્રેલરની ધૂમ છે. સુપર હીરો બનેલ શાહરૂખ ખાનના કારનામાની ઝલક જોવા મળી રહી છે. 'છમ્મક છલ્લો' પર કરીના કપૂરની અદાઓ બધાને ગમી રહી છે, પરંતુ ફિલ્મના વિલન જેમનુ નામ 'રો-વન' છે, ટ્રેલર્સમાંથી નદારદ છે. તેનુ લુક ફિલ્મમાં કેવુ છે, ...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2011
અયાન મુખર્જીની આગામી ફિલ્મ જેમા હીરો રણબીર કપૂર છે, પહેલા કેટરીના કેફને ઓફર થઈ હતી. કેટરીનાએ પોતાનો નિર્ણય બતાવવામાં લાંબો સમય લીધો અને છેવટે ના કહી દીધુ. કેટરીનાના સ્થન પર પછી દીપિકા પાદુકોણને લેવામાં આવી.
કહેવાય રહ્યુ છે કે કેટરીના દ્વારા ફિલ્મ ...
18
19
બુધવાર,સપ્ટેમ્બર 14, 2011
અજય દેવગન હાલ સૌથી વધુ સફળ અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની સિંઘમ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચુકી છે. તેની ગોલમાલ અને ઓલ ધ બેસ્ટ ફિલ્મ પણ સુપરહીટ સાબિત થઈ હતી. સિંઘમ ફિલ્મ એ 100 કરોડથી વધારેની કમાણી કરી લીધા બાદ અજય દેવગનને લઈને તેની પ્રથમ ફિલ્મ ફુલ ...
19