0
રિલાયંસ ડિઝીટલ સ્ટોરમાં દીપિકા અને ડાયના
સોમવાર,જુલાઈ 16, 2012
0
1
બોલિવૂડની 'ચિકની ચમેલી' કેટરિના કૈફનો આજે 28મો જન્મદિવસ છે. કાશ્મીરી પિતા અને બ્રિટિશ માતાની દીકરી કેટરિનાએ 14 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કરી દીધુ હતું. સાત ભાઈ-બહેનોમાંની એક કેટરિનાનો ઉછેર તે બધા સાથે હવાઈમાં થયો છે અને પાછળથી તેઓ તેની માતાના વતન ...
1
2
1. બિગ બોસ 5માં આવતા અફ્લા સની લિયોનનુ નામ ખૂબ જ ઓછા લોક્કો જાણતા હતા. આ રિયાલિટી શો માં આવ્યા પછી જ લોકોને જાણ થઈ કે તે પોર્ન સ્ટાર છે અને ત્યારબાદ તે ભારતમાં લોકપ્રિય બની ગઈ. 2. સની લિયોનને ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે બિગ બોસ શો ની અંદર જઈને પોતાની ...
2
3
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એક્ટર આમિર ખાન આજે નવી દિલ્હીમાં દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહને મળશે અને તેમની સામે માથે મેલું ઉઠાવતા લોકોની સમસ્યા રજૂ કરશે. આમિરના એક સહયોગીએ રવિવારે જણાવ્યુ હતું કે આમિર સોમવારે સવારે પ્રધાનમંત્રીને મળશે.
3
4
મહાનાયક અમિતાભ બચ્ચને અપીલ કરી છે કે જો આપણે જંગલને બચાવવા હશે તો વાઘને બચાવવા જરૂર છે. અમિતાભ 'Save Our Tigers' નામના ત્રણ દિવસીય કેમ્પેઇનમાં ભાગ લીધા બાદ આ વિષેની વાતચીત કરી રહ્યાં હતાં.
4
5
ફિલ્મ 'એક થા ટાઈગર'નું રિલીઝ થયેલું પહેલુ ગીત 'માશાઅલ્લાહ' સોન્ગની કોરિયોગ્રાફર વૈભવી મરચન્ટ શેર કરી રહી છે સલમાન-કેટરિના સાથે આ ગીત શૂટ કરવાનો પોતાનો અનુભવ.
5
6
રણબિર-દીપિકાની બહુ ચર્ચાયેલી ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' આવતા વર્ષે રિલીઝ થઈ રહી છે. આ વાત ઉડતી ઉડતી નથી આવી પણ સીધા જ ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહરે કહી છે.
6
7
સુપરસ્ટાર શાહરૂખ ખાનને હવે નવી પાર્ટનર મળી ગઈ છે-ફરહા ખાન. એક સમયે ગાઢ મિત્રો એવા ફરહા અને શાહરૂખના સંબંધો થોડા સમય પહેલા કડવા થઈ ગયા હતાં. અલબત્ત, આ વર્ષની શરૂઆતમાં શાહરૂખે ફરહાના પતિ શિરીષ કુંદરને મારેલા થપ્પડ બાદ તેમની વચ્ચેના સમીકરણો ફરી બદલી ...
7
8
બોલિવૂડે પાઠવી ભારતના ઓરીજીનલ હિ-મેન દારા સિંહને શ્રદ્ધાંજલિ. રિશી કપૂર, અભિષેક બચ્ચન, તબુ, ઝરિન ખાન જેવા ઘણા સેલિબ્રિટિઝ દારા સિંહની પ્રાર્થના સભામાં પહોંચ્યા હતાં. ગુરૂવારે સાંજે 4 વાગ્યે મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં દારા સિંહના અંતિમ સંસ્કારની ...
8
9
ગૌતમને વેરોનિકા ગમે છે. વેરોનિકા પણ તેને પસંદ કરે છે. ગૌતમને મીરા સાથે પ્રેમ થઈ જાય છે? હવે મીરા શું કરશે? ત્રણ ખાસ મિત્રો લાગણીઓના વંટોળમાં સપડાઈ જાય છે. હોમી અડાજનિયાની 'કોકટેલ' જીવનની સુંદર ક્ષણોને એક થાળીમાં પીરસી દે છે અને તે પણ સુંદર અને ...
9
10
બોલીવુડ અભિનેત્રી લૈલા ખાન અને તેના પરિવારજનોની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે બુધવારે જે શખ્સને અટકાયતમાં લીધો, તેણે પોતે લૈલાનો પતિ હોવાનો ઇન્કાર કર્યો છે.
10
11
છેલ્લા ઘણા સમયથી મીડિયામાં શર્લિન ચોપરાની તસવીર પ્લેબોય મેગેઝિનના કવર પર છપાવા વિશેની વાતો થઈ રહી છે. આખરે, હવે અમને સાંભળવા મળ્યુ છે કે શર્લિન આ વિવાદાસ્પદ ફોટોશૂટ માટે તૈયાર થઈ ગઈ છે. શર્લિન અત્યારે લોસ એન્જલસમાં છે અને આ અઠવાડિયે તે પ્લેબોય માટે ...
11
12
રસેલ બ્રાન્ડે ખુલાસો કર્યો છે કે તે ઉનાળો પૂરો થાય તે પહેલા જ ભારતીય હિન્દુ પુરાણ કામસૂત્રમાં જણાવેલી બધી જ સેક્સ પોઝિશન અજમાવવા માંગે છે. એક્ટર-કોમેડિયન રસેલ 2000 વર્ષ જૂની ટિપ્સ ઉપયોગમાં લેવા માંગે છે.
12
13
જેઓ 1990ની આસપાસ સમયમાં જન્મ્યા છે, તેમના માટે તેઓ હનુમાનજી હતાં, જે ગમે તેટલા રાક્ષસોને ઉપાડીને ફેંકી શકતા હતાં અને ભગવાન રામના ભક્ત હતાં. તે સિવાયના ઘણા લોકો માટે તેઓ રૂશ્તમ-એ-હિંદ હતાં. આટલા મહાન વ્યક્તિ હોવા છતાં તેમનું જીવન એકદમ સરળ, વિવાદોથી ...
13
14
કુશ્તીબાજમાંથી એક્ટર બનેલા દારા સિંહનું આજે સવારે અવસાન થયું છે. તેમના પરિવારની સાથે સાથે બોલિવૂડના સ્ટાર્સ પણ આ સમાચારથી વ્યથિત થઈ ગયા છે. જે કલાકારોને તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો છે અને જેમને નથી મળ્યો પણ તેમના ચાહક છે, તે સૌ દારા સિંહના ...
14
15
60ના દાયકાના કુસ્તીબાજ અને બોલિવૂડના પહેલા હિ-મેન દારા સિંહનું આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 83 વર્ષના હતાં. ગત શનિવારે તેમને હાર્ટ એટેક આવતા મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા પાછળથી તેમની ...
15
16
છેલ્લા ચાર દિવસથી મુંબઈના હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા કુશ્તીબાજ અને એક્ટર દારા સિંહના મગજને બહુ જ નુકશાન થયું હોવાને કારણે તેમના બચવાની આશા બહુ ઓછી છે. ડોક્ટરોએ બુધવારે આ વાત જણાવી છે.
16
17
શર્મિલા ટાગોરે પોતાના દીકરા સૈફ અલી ખાન અને કરિના કપૂરના લગ્નની તારીખની જાહેરાત કર્યાને વધારે સમય નથી થયો. લાંબા સમયથી ચાલતી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેમણે સૈફ-કરિનાના લગ્ન માટે 16મી ઓક્ટોબર 2012ની તારીખ નક્કી કરી હોવાની વાત કરી હતી. પણ હવે સૈફ અલી ...
17
18
શિરીષ કુંદરની ફિલ્મ 'જોકર'નું એક ગીત ફિલ્મના મ્યુઝિક રિલીઝ પહેલા જ ઓનલાઈન લીક થઈ જતા ફરહા ખાન અને સુનિધી ચૌહાણ ચોંકી ગયા હતાં. સુનિધી ચૌહાણે આ ગીત ગાયું છે અને અભિનેત્રી ચિત્રાંગદા સિંહનું આ પહેલું આઈટમ સોન્ગ છે.
18
19
હવે તો બધાને ખબર પડી જ ગઈ હશે કે સન્ની લિઓન પોતાની અદાઓથી કેટલાને ઘાયલ કરી શકે છે. પણ 'જીસ્મ 2'માં સન્નીએ પહેરેલા આ લાલ રંગના ડ્રેસમાં ખરેખર કોઈ કરિશ્મા લાગે છે જેના કારણે સન્ની બોલિવૂડની અન્ય સેક્સ સાયરન કરતા અલગ પડે છે.
19