Entertainment Bollywood 320

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2026
0

કરિના ફિલ્મ ડાયરેક્શનની દુનિયામાં

મંગળવાર,ફેબ્રુઆરી 14, 2012
0
1
આજે છે વેલેન્ટાઈન ડે...પ્રેમનો દિવસ...અને પ્રેમની વાત હોય ત્યારે બોલિવૂડને કેમ ભૂલાય. બોલિવૂડ સ્ટાર્સ પણ પાઠવી રહ્યા છે વેલેન્ટાઈન ડેની શુભકામનાઓ. શાહરૂખ ખાન, અક્ષય કુમાર, કરણ જોહર જેવા ઘણા સેલિબ્રિટી વિશ કરી રહ્યા છે વેલેન્ટાઈન ડે. અહીં વાંચો તેમણે ...
1
2
ઉર્દૂના જાણીતા શાયર અખલાક મોહમ્મદ ખાન 'શહરયાર'નું સોમવારે મોડી સાંજે અવસાન થયું છે. 76 વર્ષીય 'શહરયાર'ને 2008માં સાહિત્યના જ્ઞાનપીઠ પુરસ્કાર સાથે સન્માનિત કરાયા હતાં. શહરયાર લાંબા સમયથી બીમાર હતા અને બ્રેન ટ્યૂમરના શિકાર હતાં. અલીગઢ સ્થિત પોતાના ...
2
3
જ્યા સુધી દર્શકોને સન્ની લિઓન જોવા નહીં મળે ત્યા સુધી મહેશ ભટ્ટની ફિલ્મ 'જીસ્મ 2' ચર્ચાઓ એકઠી કરતી બંધ નહીં થાય. સન્ની, જે અત્યારે ફિલ્મમાં પોતાના રોલ માટે તૈયારીઓ કરી રહી છે, તેની સાથે રણદિપ હુ઼ડા અને અરૂણોદય જોવા મળશે.
3
4

ઈશા દેઓલે સગાઈ કરી (જુઓ ફોટો)

સોમવાર,ફેબ્રુઆરી 13, 2012
ઈશા દેઓલે ભરત તખ્તાનીને પોતાનો જીવનસાથી બનાવવાની દિશામાં એક પગલુ આગળ વધારતા 12 ફેબ્રુઆરીના રોજ તેમની સાહે સગાઈ કઈ. હેમા માલિનીના જુહુ સ્થિત ઘર પર પરંપરાગત રીતે સગાઈ સંપન્ન થઈ. જે પ્રસંગે ફક્ત ખાસ લોકો ધર્મેન્દ્ર-હેમા માલિનીની પુત્રીને શુભેચ્છા આપવા ...
4
4
5

દીપિકાએ કેમ છોડી રેસ 2 ?

સોમવાર,ફેબ્રુઆરી 13, 2012
રમેશ તૌરાનીની બહુચર્ચિત ફિલ્મ 'રેસ 2'માં કામ કરવાની અચાનક ના પાડી દેવા બદલ રમેશ તૌરાની દીપિકાને બહુ જ અવ્યાવસાયિક ગણાવી રહ્યા છે. આ સમયે બધા જ જાણવા માંગી રહ્યા છે કે દીપિકાએ આ ફિલ્મ આખરે છોડી શા માટે? એક કાર્યક્રમમાં દીપિકા સાથે થયેલી વાતચીતમાં ...
5
6
એક્ટર ડેનિયલ રેડક્લિફને લાગે છે કે શાળામાં સેક્સ એજ્યુકેશન હોવું બહુ જ જરૂરી છે. 22 વર્ષીય 'હેરી પોર્ટર' સ્ટાર જ્યુઈશ પરિવારમાં ઉછર્યો છે અને તેને લાગે છે કે ધર્મ અને શિક્ષણને અલગ કરવા મહત્વની વાત છે.
6
7
સ્લમડૉગ મિલ્યનેઅર' ફેમ એક્ટર દેવ પટેલ અને એક્ટ્રેસ ફ્રીડા પિન્ટો વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાની ચર્ચાઓ તો ફિલ્મ રિલીઝ થઇ ત્યારની થાય છે. પણ દેવનું માનીએ તો આ ફિલ્મની તેની કો-સ્ટાર ફ્રીડા પિન્ટો સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ જવા માટે હજુ તે બહુ નાનો છે ...
7
8

અમિતાભનું ઓપરેશન સફળ

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પેટની સર્જરી થઇ ચૂકી છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેમનું ઓપરેશન સફળ રહ્યું છે જે અઢી કલાક સુધી ચાલ્યું હતું તેમજ હાલ બિગ બીની તબિયત સ્થિર છે. હોસ્પિટલ તરફથી સાંજે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં ...
8
8
9

હોટ શોટ ઓફ બાર્બરા મોરી

શનિવાર,ફેબ્રુઆરી 11, 2012
રાકેશ રોશનની ફિલ્મ કાઈટ્સમાં ઋત્વિક રોશન સાથે કામ કર્યા બાદ મેક્સિન અભિનેત્રી બાર્બરા મોરી ભારતમાં ખુબ જાણીતી બની હતી. 1978માં જન્મેલી આ અભિનેત્રી અગાઉ મોડેલિંગ કરતી હતી અને તે કરતાં-કરતાં તેને 2004માં ટીવીમાં બ્રેક મળ્યો હતો
9
10
જાણીતા બોલિવૂડ અભિનેતા અને અભિનેત્રી ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા દેઓલ પોતાના ઝિનેસમેન બોયફ્રેન્ડ ભરત તખ્તાની સાથે રવિવારે સગાઈ કરવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે બાન્દ્રાના આ બિઝનેસમેન સાથે 29 વર્ષિય ઈશા છેલ્લા ઘણા સમયથી ડેટિંગ કરી રહી છે. ...
10
11

નિર્માતા લેખક ઓ. પી. દત્તાનું નિધન

શુક્રવાર,ફેબ્રુઆરી 10, 2012
બોલિવૂડના જાણીતા પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા ઓ. પી. દત્તાનું મુંબઈના અંધેરીમાં કોકિલાબેન હોસ્પિટલમાં ન્યૂમોનિયાને કારણે નિધન થઇ ગયું.
11
12

એક મેં ઔર એક તૂ : ફિલ્મ સમીક્ષા

શુક્રવાર,ફેબ્રુઆરી 10, 2012
'એક મે ઔર એક તૂ' માં કરીના કપૂરની જ એક હિટ ફિલ્મ 'જબ વી મેટ'ને અનુભવી શકાય છે. તેમા પણ બોરિંગ ટાઈપનો છોકરો સંજોગરૂપે જીંદગીના દરેક સેકંડનો આનંદ ઉઠાવનારી છોકરીના સંપર્કમાં આવે છે. તેની પાસેથી જીંદગી જીવવાનો અંદાજ શીખે છે. અને પ્રેમ કરી બેસે છે. આની ...
12
13
હોટ આઇટમ સોંગ કહો કે, ગમે તે કહો, મોટી ફિલ્મમાં કરીના, કેટરીના જેવી હોટ એક્ટ્રેસનું એક હોટ સોંગ મૂકીને લોકોને દિવાના કરવાનો ટ્રેન્ડ જબરજસ્ત જોર પકડી રહ્યો છે. આ ટ્રેન્ડમાં કરીના એજન્ટ વિનોદમાં એટલું દમદાર સોંગ લઈને આવી રહી છે કે, ફિલ્મના પ્રમોશનના ...
13
14
મંદાકિનીને આપ ઓળખો છો કે ભુલી ગયા?, 1985માં આવેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ની અભિનેત્રી મંદાકિની, હવે ઓળખાણ પડીને!, તમને ખબર છે, હાલ આ મદાકિની ક્યાં છે, શું કરે છે?. આ પ્રશ્નના ઉત્તરમાં તો બધા લોકોના મગજ પર એક જ વાત સ્પષ્ટ થશે અને તે છે મદાકિની તો ...
14
15
અમિતાભ પર શનિવારે સર્જરી થવાની છે. તેમને પેટની તકલિફ રહેતી હતી. આથી તેમના પર નાની સર્જરી કરવામાં આવશે. 69 વર્ષિય અભિનેતા પર ગઇકાલે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ડોક્ટરોએ તેમની સર્જરી કરવાનો નિર્ણય લીધો છે. બચ્ચને તેમના બ્લોગ પર લખ્યું ...
15
16
અવાજના જાદુ સાથે સાથે ટેલિવિઝનના પડદે પોતાનો અલાયદો ચાહક વર્ગ ઊભી કરનારી અલ્ટીમેટ ટેલેન્ટેડ સિંગર શ્રેયા ઘોષાલ જરા હટકે પોતાનો વેલેન્ટાઇન ડે ઉજવવાની તૈયારી કરી રહી છે.
16
17

સેફ-કરીના 10 તારીખે સગાઈ નહી કરે

બુધવાર,ફેબ્રુઆરી 8, 2012
સૈફ અલી ખાન અને કરીના કપુરના પ્રશંસકો જો એવું માનીને બેઠા હોય કે તેમના આ ચહિતા કલાકારો 10મી ફેબ્રુઆરીના રોજ સગાઇ કરવા જઇ રહ્યાં છે તો તેમને એ જાણીને આંચકો લાગશે કે આ કપલ 10મીના રોજ સગાઇ નથી કરી રહ્યું. પોતાની આવનારી ફિલ્મ 'એક મેં ઔર એક તૂ'ના પ્રમોશન ...
17
18

હોટ શોટ ઓફ સોનલ ચૌહાણ

બુધવાર,ફેબ્રુઆરી 8, 2012
ઈમરાન હાશમી સાથે ફિલ્મ જન્નતમાં ચમકનારી ભારતીય મોડેલ તેમજ એક્ટ્રેસ સોનલ ચૌહાણ અનેક બ્યુટી કોન્ટેસ્ટ જીતી ચુકી છે. ફિલ્મ ઉપરાંત સોનલે અનેક મોટી કંપનીઓની પ્રોડક્ટ્સ માટે મોડેલિંગ કરીને મોડેલિંગની દુનિયામાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે.
18
19
ભલે દીપિકા-સિદ્ધાર્થના બ્રેકઅપની વાતો હજી સત્તાવાર રીતે ખાતરીપૂર્વક નથી કહેવાઈ પણ એવું માનવામાં આવી રહ્યુ છે કે આ બન્નેનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે.
19